________________
• ૧૦૪ : ૧ શ્રાવકધમ પચાશક
અથવા અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની કાયાના ક્ષચેાપશમ સમ્યક્ત્વ અને દેશવિરતિનુ" કારણુ છે,
(૨) રક્ષણઃ– રક્ષણુ એટલે સ્વીકારેલ સમ્યક્ત્વ અને અણુત્રતાના રક્ષણના આયતનસેવન વગેરે ઉપાયા. કહ્યુ` છે કેआययणसेवणा निन्निमित्तपर घरपवेसपरिहारो |
--
किड्डापरिहरणं तह, विक्कियवयणस्स परिहारो ।। :: ‘આયતનનું સેવન કરવું, કારણ વિના બીજાના ઘરમાં પ્રવેશ ન કરવા, જેમાં અજ્ઞાન માણસાને વિનાદ થાય તેવી જુગાર આદિ ક્રીડાના ત્યાગ કરવા, વિકારી વચનાના ત્યાગ કરવા વગેરે સમ્યક્ત્વાદિના રક્ષણના ઉપાય છે.”
અહીં ઉપાય અને રક્ષણ એમ બે ભેદ જણાવ્યા છે. પણ કેટલાકેા ઉપાયથી રક્ષણ એવા અથ કરીને ઉપાયરક્ષણ રૂપ એક જ ભેદ કહે છે.
ગાથા-૩૪
(૩) ગ્રહણુ:-ગ્રહણુ એટલે ત્રિવિધ-ત્રિવિધ ઇત્યાદિ રીતે સંખ્યક્ત્વ અને વ્રતાના સ્વીકાર કરવા. કહ્યુ` છે કે મિત્ત્તત્તમિન તિમિર તિવિદેન નાયŻ“ મિથ્યાત્વનો ત્યાગ ત્રિવિધ–ત્રિવિધે (-મન, વચન અને કાયાથી ન કરવું, ન કરાવવુ અને કરનારની અનુમાદના ન કરવી) જાણવા.” માર ત્રતાના સ્વીકાર દ્વિવિધ-ત્રિવિધ ઈત્યાદિ અનેક ભાંગાથી થઈ શકે છે. તેના આઠ ભાંગા આ રીતે છે.
Jain Education International
',
दुविहतिविण पढमो, दुविहं दुविहेण बीअओ हो । दुविहं एगविणं, एगविहं चेव तिविहेणं । १५५८ ।
',
* ૧૦ ૨, ૫૦ ૩૭-૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org