SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૪ ૧ શ્રાવકધર્મ-પચાશક સમ્યકૃત્વ અને વ્રત સ'ખ'ધી વિશેષ માહિતી આગમમાંથી જાણી લેવાની સૂચનાઃ—— सुत्तादुपायरक्खणगहणपयत्तविसया सुणेयव्वा । कुंभारचक मामगदंडाहरणेण धीरेहिं ॥ ३४ ॥ બુદ્ધિમાન શ્રાવકે સમ્યક્ત્વ અને વ્રત સ`ખંધી ઉપાય, રક્ષણ, ગ્રહણુ, પ્રયત્ન અને વિષય એ પાંચ ખાખતા કુંભારના ચક્રને ફેરવનાર દંડના ઉદાહરણથી આગમમાંથી જાણી લેવી. (૧) ઉપાયઃ– ઉપાય એટલે સમ્યક્ત્વ અને ત્રતાની પ્રાપ્તિનાં કારણેા. તે આ પ્રમાણેઃ— अन्भुट्ठाणे विणए, परक्कमे साहुसेवणार य सम्म सणलंभो, विरया विरई विईए || ૫ આ. નિ. ૮૪૮ ॥ “ સાધુએ પધારે ત્યારે ઊભા થવું, તેમના વિનય કરવા, પરાક્રમ કરવા, ( પરાક્રમ એટલે કષાયજય, અથવા સાધુ પાસે જવું, અથવા સાધુસેવામાં ઉત્સાહ રાખવા-પુરુષાય કરવા.) સાધુની સેવા કરવી વગેરેથી સમ્યગ્દન, દેશવિરતિ કે સવિરતિના લાભ થાય છે.” અથવા જાતિસ્મરણાકિ, તીથરનાં વચના કે બીજાનાં વચના સમ્યક્ત્વાદિના ઉપાયા છે. કહ્યુ' છે કે- સદ સંમુચાપ વાનનેળ ન્નત્તિ યા સૌથા=(આચા. બ્રુ.૧ અ.૧ ઉ.૧-૪) “જાતિસ્મરણ કે અવધિ આદિ જ્ઞાનથી, તીથ''કર કે સર્વજ્ઞનાં વચનાથી, અથવા બીજા પણુ વિશિષ્ટ જ્ઞાનીઓના મુખથી સાંભળીને સ કૃત્વાદિ ગુણેા પ્રગટ થાય છે, ” For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy