________________
ગાથા-૩૪ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૦૫ ::
एगविहं दुविहेणं, एगेगविहेण छट्ठओ होइ । उत्तरगुणसत्तमओ, अविरओ चेव अट्ठमओ ॥१५५९॥
છે આ. નિ. છે દ્વિવિધ-ત્રિવિધ, દ્વિવિધ-દ્વિવિધ, દ્વિવિધ-એકવિધ, એકવિધ-ત્રિવિધ, એકવિધ-દ્વિવિધ, એકવિધ–એકવિધ એ છ ભાંગા છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત રૂપ ઉત્તરગુણાને સ્વીકાર સાતમો ભાગ છે. એક પણ વ્રતને સ્વીકાર ન કરો એ આઠમે ભાંગે છે.”
(૪) પ્રયત્ન:- પ્રયત્ન એટલે સમ્યક્ત્યાદિને સ્વીકાર કર્યા પછી તેને યાદ રાખવા વગેરેને ઉદ્યમ કરે, તથા જેનું પ્રત્યાખ્યાન ન કર્યું હોય તેને પણ યથાશક્તિ ત્યાગ કરવામાં ઉદ્યમ રાખવો. જેમકે – “આજથી મારે અન્યદર્શ નીઓ, તેમના દેવ અને તેમણે રાખેલા શ્રી જિનબિંબને વંદન કરવું કે નમસ્કાર કર ક૯પે નહિ, તેમના બોલાવ્યા સિવાય તેમની સાથે એક વાર કે વારંવાર બલવું કલ્પ નહિ, તેમને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર પ્રકારને આહાર એકવાર કે વારંવાર આપ કપે નહિ.” * આ સમ્યક્ત્વમાં યતના છે. પહેલા અણુવ્રતમાં યતના આ પ્રમાણે છે.
परिसुद्धजलग्गहणं, दारुयधनाइयाण तह चेव । गहियाण वि परिभोगो, विहीइ तसरक्खणहाए ॥१॥
પાણી ગાળીને પીવું, લાકડાં, ધાન્ય વગેરે વસ્તુઓ લેવી હોય ત્યારે તેમાં ન હોય તેવી જેઈને શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org