________________
૧૪૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ કદાચ કઈ દેવ આવીને મને તેમાંથી નિવૃત્ત થવા પ્રેરણા કરે કે ફરમાવે તે પણ હું તે નિર્ણયમાંથી પાછા હઠું નહીં.
રસકેટિની મેટી આશાએ ખેંચાણે બકુલશેઠે લેભનું તત્ત્વજ્ઞાન કહ્યું,
પણ ધનશેખર સમજે નહિ અને વચ્ચે, ઉપર પ્રમાણે રતદ્વીપે જવાને મારા મનમાં નિશ્ચય થયો એટલે
મેં તે વાત મારા સસરા બકુલશેઠને કહી. શેઠ ધનસંબંધી વ્ય- મહા વિચક્ષણ વ્યાપારી હતા. તેમણે દીર્ઘ દૃષ્ટિ વાપરી વહારૂ વિચાર
- મને જવાબ આપ્યો “વત્સ! જેમ જેમ આ પુરૂષને ધનને વધારે વધારે લાભ મળતો જાય છે તેમ તેમ વધારે વધારે મેળવવાના તેના મનોરથો વધતા જાય છે. શાસ્ત્રવચન પ્રસિદ્ધ છે કે “ના છre agr ટોણો, શ્રાદgોદો પવા “જેમ લાભ થતો જાય તેમ લેભ થતું જાય છે, લાભથી લભ વધે છે.” તને કદાચ કરોડ રન મળશે તો પણ તેથી વધારે મેળવવાના તારા મનોરથ પૂરા થશે નહિ. મહા અગ્નિ સખ્ત જેરમાં બળતો હોય તેમાં નવાં લાકડાં નાખવાથી તે બુઝાતો નથી, પણ ઉલટે વૃદ્ધિ પામે છે, વધારે જોસથી સળગે છે, પિતાને પ્રતાપ આકરે કરતો જાય છે. ભાઈ! તે ઘણું પિસા મેળવ્યા છે, હવે તે સંતોષ રાખવો તે જ વધારે સારું છે. આ મેળવેલા પૈસા છે તેની યોગ્ય વ્યવસ્થા કરી તેને ઠેકાણે પાડવા અને તેને જાળવવા એ જ વધારે સલાહકાર છે. વળી તે અત્યાર સુધી “ કાંઈ આરામ પણ લીધે નથી તેથી હવે સર્વ પ્રકારની વ્યાકુળતા છોડી દઈને નિરાંતે બેસ અને જરા સ્થિર થા.” મારા સસરાના આવા વિચાર સાંભળી મેં તેમને જવાબ આપે.
“મુરબ્બીજી ! આપ એ પ્રમાણે બોલે નહિ. જ્યાં સુધી ઘને છુના આ પ્રાણી પિતાનો પુરૂષાર્થ કરતા નથી, પોતાની વિ ચા રે.
શક્તિ ફેરવત નથી, કાર્યનો આરંભ કરી દેતે “નથી, ત્યાં સુધી લક્ષ્મી તેના તરફ પિતાની પીઠ રાખે છે, તેને મચક “આપતી નથી, તેને વરતી નથી; પણ એક વાર પ્રાણું કર્મને
આરંભ કરી દે છે એટલે લક્ષ્મી તેના તરફ પ્રેમથી જુએ છે, આન“દથી જુએ છે, હોંસથી જુએ છે. લક્ષ્મી કે પ્રાણીને વરેલી હોય,
તેને ભેટીને વળગી રહેલી હોય છતાં જે તે માણસ સાહસ છેડી “દે છે તે જેવી રીતે પિતાના પ્રેમાતુર પ્રણયીની આશંકાથી કુલટા સ્ત્રી “ધન વગરના પુરૂષને છેડી દે છે તેમ તેવા માણસને છોડીને લક્ષ્મી “ચાલી જાય છે (પિતાને જાર પુરૂષ આવી પહોંચવાનું છે એવી ભ્રાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org