SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩ મું. UDIEN Jain Education International તેટલા માટે.' — ભ વ્યપુરૂષા! મહાત્મા પુરૂષાના આ વૃત્તાંત મેં તમને કહી અતાવ્યો, તે ભાવાર્થ સાથે તમે સાંભળ્યા-જાણ્યા, તે હવે એને બરાબર જાણ્યા હાય તેા તેને મળતું ( તઘોગ્ય) અનુષ્ઠાન કરો, જેથી મેં તત્સંબંધી કરેલ પરિશ્રમ ( મહેનત ) સફળ થાય. મારે તમને એક વાત અહીં ખાસ કહી દેવાની છે કે મેં અહીં ( આ ગ્રંથમાં) જે વૃત્તાંત રજુ કર્યો છે તે લગભગ સર્વે સંસારીજીવાને સરખી રીતે મળતા આવે તેવા છે, સર્વ સંસારીજીવાના સંબંધમાં પ્રાયે અને તેવા છે; તેા પછી પેાતાના ચરિત્રને લગભગ મળતું આવતું ચરિત્ર સાંભળીને પછી પશુ તેના તરફ વિલંબ કરવા બેદરકારી કરવી કે તેના તરફ ઉપેક્ષા કરવી એ યેાગ્ય ન ગણાય, એ તમને ઘટે નહિ. જુઓઃ— ઉપસંહાર. પુંડરીક કુમાર આ જંબુદ્રીપમાં આવેલા પૂર્વ મહાવિદેહના સુકચ્છ વિજયમાં શંખપુર નગરે શ્રીગર્ભ રાજા અને રાણી કમલિનીને રાજપુત્ર થયેા હતેા. ભગવાનૂ સમંતભદ્રસૂરિ જે એ જ શંખપુરની પાસે આવેલા ચિતરમ નામના ઉદ્યાનની અંદર આવેલા મનેાનંદન નામના ચૈત્યમાં રહેલા હતા તેને એ બાળકનું પાત્રપણું જોઇને યોગ્ય પક્ષપાત તેના તરફ થયા હતા અને તેને અંગે ત અનેક ભવ્યપુરૂષોને જણાવતા રહ્યા કે ‘મનુજગતિ નગરીમાં અનુકૂળ થયેલા રાજા કર્યપરિણામ અને મહાદેવી કાળપરિણતિએ સુમતિ અથવા ભવ્યપુરૂષ નામના બાળકને જન્મ આપ્યો છે;' વળી 992 ૧ આ આખું પ્રકરણ શાતિને વખતે સ્થીરતાથી વિચારપૂર્વક એકી સાથે વાંચવું. ઈરાદાપૂર્વક એમાં હેડ નેટ કે સાઈડ નોટ કરી નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy