________________
પ્રકરણ ૨]
ધનની શોધમાં.
૧૪૭૯
મોટા મોટા કોઠારા કરી તેમાં તેને સંગ્રહ કરવા માંડ્યો; કપાસ અને તેલને ભાંડશાળા ( ગોડાઉન )માં ભરવા લાગ્યા; લાખને વેપાર કરવા માંડ્યો; ગળીના વેપાર કરવા માંડ્યો; જીવથી વ્યાપ્ત તલેા વિગેરે પીલાવવાના ધંધા કરવા લાગ્યા; અંગારા પડાવવા લાગ્યા; આખા ને આખા વનને કપાવવા લાગ્યો, ગમે તેવું સાચું જૂઠ્ઠું બાલવા લાગ્યા, સરળ પ્રકૃતિના મનુષ્યાને લેવડદેવડમાં લુંટવા લાગ્યા, મારા ઉપર વિશ્વાસ રાખનારને છેતરવા લાગ્યા, લેવા દેવા માટે તાળવા અને માપવાના કાટલામાં તફાવત રાખવા લાગ્યો અને ધંધામાં અને ધચિંતામાં એવા મશગુલ થઇ ગયા કે પાણી પીવાની ગમે તેટલી તરસ લાગી હાય તેા પાણી પણ પીઉં નહિ, ભુખ લાગી હોય છતાં જમું પણ નહિ અને ધનની લેાલુપતામાં રાત્રે ઉંઘું પણ નહિ. ધનની લાલુપતા મારી એટલી બધી વધી ગઇ કે મારી અત્યંત સુંદર, સરળ, પતિભક્તિવાળી, પદ્મની કમલિનીને હું મળું પણ નહિ, તેની સાથે વાત પણ કરૂં નહિ, તેની પાસે બેસું નહિ, તેને કોઇ પ્રકારના આનંદવિલાસ કરાવું નહિ અને તેના સુંદર દિવ્ય વદનકમળ ઉપર ભ્રમરની જેમ અધરરસનું પાન પણ કરૂં નહિ.
અહે। અગૃહીતસંકેતા! આવી રીતે અનેક પ્રકારના કષ્ટો મેં સહન કર્યાં, દુ:ખ વેઠ્યાં અને ચિંતા કરી ત્યારે મારી લા ભ સ યુ કે પાસે જે એક હજાર સાનામહોરો હતી તેમાં મેં તણાતા ગયા. બીજા પાંચસેાને વધારો કર્યો એટલે મારી પુંજી પંદરસેા સેાનામહારની થઇ. જેવી મારી પુંજી પંદરસા સેાનામહોરની થઇ કે મારી ઇચ્છા બે હજાર સોનામહેાર મેળવવાની થઇ. અનેક નીચ વ્યાપાર કરતાં મને તેટલી સેાનામહેારા પણ મળી એટલે વળી મારી ઇચ્છા દશ હજાર સાનામહેાર મેળવવાની થઇ. વળી વધારે
૧ ધનની સ્થિતિ આવી જ છે, લેાભનેા પાર નથી, છેડા નથી, આકાશની જેમ તે વધતે। જાય છે. ઇચ્છાને તેટલા માટે આકાશ સાથે સરખાવી છે, આકાશને છેડા આવે તેા ઇચ્છાને પાર આવે. આજે જેટલા મેળવવાની ઇચ્છા થઇ હાય તેટલા મળી જાય એટલે વળી તેથી ઘણા વધારે મેળવવાની ઇચ્છા થાય છે અને આ પ્રમાણે નિરંતર પ્રાણી આગળ વધતા જાય છે, પણ દિધન સાથી મળે છે તેના વિચાર કરતા નથી, મળે તેા પેાતાની શાખાશી માને છે, પુરૂષાથેંમાં વખાણ કરે છે, ન મળે તેા નસીબને ઠપકો આપે છે, પણ એની આશાને અને લેાભના છેડા કર્દિ આવતા નથી. વધતી જતી આશા પર ઉપાધ્યાયશ્રી ચોવિજયનું પૃ. ૭૯ માં ટાંકેલું સ્વાધ્યાય વાંચવા વિચારવા યેાગ્ય છે. (પ્રથમ પ્રસ્તાવ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org