SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૮ tr “ લેાકેા નિપુણ્ય હાવાથી એ સાચા વૈદ્યની વાત માનતા નહિ, એનું વચન “ સ્વીકારતા નહિ અને એની સૂચના પ્રમાણે વર્તન કરતા નહિ. કેટલાક “ ભાગ્યશાળી પ્રાણી એ સાચા વૈદ્યનું વચન સ્વીકારતા હતા. હવે એ “ સાચા વૈધ તેા નિરંતર પેાતાના શિષ્યાને વ્યાખ્યાન આપ્યા જ કરતા “ હતા. એ સાચા વૈદ્ય જે વ્યાખ્યાન કરતા તે ઉપશ્રુતિદ્વારા જેમણે સાંભળ્યું હોય તેમની પાસેથી સાંભળીને પ્રસંગથી પરંપરા ઉતરી “ આવેલ તેને બીજા કેટલાક ધૂતારાઓ સાંભળીને ધારી રાખતા. આવા “ ચેડું થાપું શ્રુતિદ્વારા સાંભળીને પોતાને તૈયાર થઇ ગયેલા માનનારામાત્ર એક સુંઠને ગાંઠીએ ગાંધી બની ગયેલા એ ધુતારાઓ વૈદુ કરવા મંડી ગયા અને પેલા લેાકેાના કમનસીબે એવા નવા વૈદ્યો “ વધારે પ્રકાશમાં આવવા લાગ્યા. હવે એ નવા વૈદ્યો પણ પેાતાની “ જાતને પંડિત માનતા હતા અને પછી તેા તે વળી પાતપાતાની અન્ય પાસેથી સાચા વૈદ્યના કેટ "C ' “ સંહિતાઓ પણ રચવા લાગ્યા. એમાંના કેટલાકએ “ સાંભળેલાં સાચા વૈદ્યનાં વચનાને અનુસરીને તે “ લાંક વચના પેાતાની સંહિતામાં ગુંથ્યાં અને કેટલાકએ પેાતાની ૮ પંડિતાઈના ઘમંડમાં સાચા વૈદ્યનાં વચનથી તદ્દન વિપરીત વચના જ “ પાતાની સંહિતામાં ગુંથ્યાં. વાત એવી બની કે એ નગરના રાગી “ લોકો પણ જૂદા જૂદા પ્રકારની રૂચિવાળા હતા. એનું પરિણામ એ “ થયું કે એ નગરના લોકોમાં કેઇને અમુક વૈદ્ય પસંદ આવે, કોઇને “ બીને પસંદ આવે-એવી રીતે જૂદા જૂદા લોકે જૂદા જૂદા વૈદ્યને “ પસંદ કરતા હતા. એથી એ દરેક ઊંટવૈદ્યની શાળા જાહેરાતમાં “ આવી ગઈ અને સર્વે ઊંટવૈદ્યોએ પેાતપેાતાની સંહિતા પાતપેાતાના “ શિષ્યાને પેાતાની શાળામાં શીખવવા માંડી અને શીખવતી વખતે “ એટલું બધું વાચાળપણું બતાવવા માંડ્યું અને એ પર એવા એવા “ અડાસ સાથેનાં વ્યાખ્યાના કરવા માંડ્યાં કે દુનિયામાં તે ઊંટવૈદ્યો ' પણ મહાવૈદ્ય તરીકે ઓળખાવા લાગ્યા. આનંદે અસલી સાચા “ વૈઘ હતા તેને ઘણા લોકો વિસારવા લાગ્યા, તેની ઉપેક્ષા કરવા (6 લાગ્યા અને તેના અનાદર પણુ થતા ચાયા. Jain Education International “ હવે પેલો અસલી સાચા વૈદ્ય રોગોને અંગે જે જે દવા અને “ કરી બતાવે છે તે તે જે રોગીઓ કરે છે, વિધિપૂર્વક તેમના કહેવા પ્રમાણે ક્રિયા કરે છે તે નિરોગી થાય છે. વળી એ અસલી સાચા “ વૈદ્ય જીવતા હતા તે વખતે જેમ તેણે અનેક લો cr જરૂર નિદા ન ચિકિત્સા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy