________________
પ્રકરણ ૧૮ ] સાતની દીક્ષા-અનુસુંદરની પ્રગતિ.
૨૦૩૩ ભાર્યા ભવિતવ્યતા નામની તેની સાથે ઘણા કાળથી ભવિતવ્યતાની હતી તેને તે ત્યાગ કરશે. તે મહારાજાનું બળ વિ ચા ૨ ણ. નરમ પડી જવાથી ઘણો શેક કરવા લાગશે, તે વિ
ચારશે કે “અરેરે! મેં મહામહરાજના સૈન્યનો પક્ષ
પાત કરીને મેટી દુબુદ્ધિ કરી અને તેને પરિણામે અસુંદર લાક. આજે મારા મનોરથ ભાંગીને ચૂરેચૂરા થઈ ગયા.
અરેરે! હું તે બધુંએ જાણવાને દાવ કરું છું છતાં લેકેમાં ઉઘાડી રીતે જાણીતી વાત કહેવાય છે, બાળકે પણ જે બેલ્યા કરે છે તે જ મેં જાણી નહિ! સર્વ સારી રીતે જાણે છે કે –
ध्रुवाणि यः परित्यज्य अध्रुवाणि निषेवते।
ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव च ॥ જે ચેકસ સ્થીર પદાર્થોને છોડી દઇને અનિશ્ચળ પદાર્થોને સેવે છે તેને સ્થિર પદાર્થો નાશ પામે છે અને અનિશ્ચળ પદાર્થો તો નાશ પામેલા જ છે.' મેં સ્થિર પદાર્થોને-ભાવને ઓળખ્યા વિચાર્યા નહિ! અથવા તો એમાં મારે પણ શો દોષ! આ માર્ગ રૂઢ થઈ ગયા છે કે સર્વ માણસો પિતાના ખરા સાચા પ્રજનમાં મુઝાય છે ત્યાં તે માર્ગ ઉપર હું પણ મુઝાઈ છું. આ વિચાર અને નિશ્ચય કરીને એ તે કુંભાર્યા હતી એટલે બીજા લેકેના કામમાં જોડાઈ ગઈ અને દીલગીરિ છોડી દઈને ચૂપ થઈ ગઈ.
હે પુંડરિક મુનિ! અનુસુંદર રાજર્ષિના અંતરંગ રાજ્યના લોકેમાં ભવિષ્યમાં કેવી ચેષ્ટા થશે તેનો હેવાલ તમને ટુંકામાં જણાવી દીધો.”
સમંતભદ્ર આચાર્ય પાસેથી આટલે વિસ્તારથી હેવાલ સાંભળ્યા પછી પુંડરિક વિગેરે સાધુએ ઘણું રાજી થયા અને સુલલિતાનો શેક દૂર થયે.
૧ આ એક મહા સત્ય છે. વ્યવહારમાં અને ધર્મસાધનામાં બહુ ઉપયોગી છે, લોકે ઘણીવાર ચોક્કસ લાભને ગૌણ કરીને અક્કસને વળગવા જાય છે, સાચા દીર્ધકાળના સ્નેહીઓને છેડી નવા નવાને પકડવા જાય છે, તેમાં સાચા છૂટી જાય છે અને ઉપરઉપરના તે અંતે છૂટવાના જ છે. અંતરંગરાળે પણ એજ ઘટના ચાલે છે. વિચારવાથી સ્પષ્ટ થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org