________________
પ્રકરણ ૨] ધનની શોધમાં
૧૪૭૩ રાખનાર, બાયલા જેવા અને શક્તિ વગરના માયકાંકલા પુત્રને જન્મ આપે, જે સ્ત્રીના પુત્રમાં કાંઈ સાહસ ન હોય, કાંઈ હસ ન હોય, કાંઈ શક્તિ ન હોય, તે સ્ત્રી રૂદન કરે તે તે યોગ્ય કહેવાય; તે તો એવા દીકરાને જન્મ આપે છે કે જે ઘણે બહાદુર છે, કુળના ભૂષણ જેવો છે અને મેટા સાહસ કરવામાં ઘણે ઉત્સાહી છે, માટે તારે રડવાનું કાંઈ પણ કારણ નથી. આપણે છોકરે વેપારધંધે લાગી જાય છે તે આપણને ઘણું સારું છે, આપણે જ તે ગુણ છે, વાણીઆનું તે લક્ષણ છે અને ડાહ્યો દીકરે પરદેશ ફરે છે તે આપણુમાં જાણીતી વાત છે, માટે હવે તું દીલગીરી છોડી દે.”
પ્રકરણ ૨ જે.
—– ધનની શેધમાં
# 9 S પર પ્રમાણે માતાપિતાની સાથે વાત કરી માત્ર કપડાં BHી પહેરેલાં હતાં તે લઈને એક પાઈ પણ સાથે લીધા By/૪ વગર અગ્રહિતસંકેતા! હું (ધનશેખર) મારા પિતાની છે એજ પાસેથી આનંદનગરથી નીકળી પડ્યો. મારા મનમાં
B સ્વપરાક્રમથી ધન મેળવવાની તીવ્ર ઈચ્છા હતી અને વડિલના ધનની સહાય વગર મારે ધન મેળવવાનો આગ્રહ હતો. એ વિચારથી હું આગળ વધે.
જયપુર નગરને પાદરે, ધનપ્રાપ્તિના મનોરથ,
ધાતુ વાદનું સ્વરૂપ, ત્યાંથી ધનની શોધમાં હું દક્ષિણદિશાએ દરીઆકાંઠે જવા સારૂ આગળ ચાલ્યા. સમુદ્રના કિનારા પર આગળ જતાં એક જયપુર નામનું બંદર આવતું હતું ત્યાં આવી પહોંચે. એ નગરની બહાર એક મેટું ઉદ્યાન હતું તેના બગીચામાં બેઠા બેઠા મને વિચારે આવવા લાગ્યા કે
અહે! મારે હવે ગમે તેમ કરીને ઢગલે ઢગલા ધન તે એકઠું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org