________________
૧૯૯૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨ કે હું તો આખો વખત એ મહામહના પરિવારની વચ્ચે બેસી રહે અને મારા ખરા બંધુઓ કેણુ છે તેઓને ઓળખવાને કે મળવાને પ્રયત પણ કરૂં જ નહિ-એવી રીતે હું તો એ મહામહ અને તેની સેના સાથે તન્મય થઈ ગયે, એકાકાર થઈ ગયે, એકસ્વરૂપ થઈ ગયે. “પછી તે એ મોહરાજે અને એના સર્વ પાપી ટેળાએ પ
તાનું જોર બરાબર એકઠું કર્યું અને મારા ઉપર પિપાપાર્જન તાની શક્તિ બરાબર અજમાવી, પરિણામે હું ફરીવાર પરાયણ પાછો પાપ એકઠું કરવામાં તત્પર બની ગયો,
પાપનો પરિચય વધારતે ચાલે અને પાપમાં રચી પચી રહ્યો, ટુંકામાં કહું તો હું “પાપાર્જન પરાયણ થઈ ગયેઃ જ્યારે હું કુમારઅવસ્થામાં હતા તે વખતે માંસભક્ષણ કરવા લાગે, માપાન (દારૂનું પીવું) કરવા લાગ્યું, જુગટુ રમવા લાગ્યું અને પ્રાણીએને અનેક પ્રકારની પીડાઓ આપવાનાં કામમાં હોંસથી ભાગ લેવા લાગે; જ્યારે હું યૌવન અવસ્થામાં આવ્યું ત્યારે લોકોની સ્ત્રીઓને, કન્યાઓને અને વિધવાઓને તેમ જ વેશ્યાઓને સતાવતો રહ્યો અને એવા એવા જુવાનીમાં અનેક ગુન્હાઓ કરતો ચાલે; જ્યારે હું ચક્રવર્તી પણું પામ્યો ત્યારે મેં મેટા મેટા આરંભે કરવા માંડ્યા. હું મહાપરિંગ્રહમાં આસક્ત થયો અને શિકાર કરવામાં નિરંતર આસકા રહેવા લાગ્યો, આવી રીતે સર્વ બાજુએ અને સર્વ સ્થાનકે ધનદેલતસંપત્તિમાં અને ઇંદ્રિયના વિષયોમાં હું મૂછ પાયે, અત્યંત આસક્ત થયે અને બાહ્ય નજરે હું ઘણે સુખી હેઉ એમ તેની આસક્તિઓને લીધે દેખાયા કર્યું–આવા વાતાવરણને અંગે પેલા મહામહ વિગેરે મારા ભાવશત્રુઓ હતા તેઓને મેં મારા ખરા બંધુઓ માન્યા અને મારે અગાઉને વૃત્તાંત થોડા વખતને માટે તો હું તદ્દન જ વિસરી ગયે. આવી રીતે પેલા પાપમિત્રોને પ્રસાર મારા સંબંધમાં વધતે
ચાલ્યો એને પરિણામે મેં મારી ચિત્તવૃત્તિ અટવીને પા પો નાં ઘણું જ મલીન બનાવી દીધી, ચારિત્રરાજના આખા પરિણામ. લશ્કરને હાર પામેલાની સ્થિતિમાં દબાયેલું જ રાખ્યું,
એ આખા લકરને ચોતરફથી ઘેરાયેલી હાલતમાં અંદર જ રાખી મૂકયું, શાંતિ વિગેરે અંતરંગ અંતઃપુરની સ્ત્રીઓને અણુમાનીતી કરી તદ્દન ઉવેખી મૂકી, મોટા રાજા તરીકે અને પ્રભુ તરીકે બહારના ભાગમાં હું વિકાસ પામતે ચાલે, કર્મપરિણામ રાજાનું રાજ્ય વધારે પ્રકાશમાં આવવા લાગ્યું, પાપોદય વધારે બળવાન થતો ચાલે, મહામહરાજાનું આખું લશ્કર વધારે જોરમાં આવી કૂદાકૂદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org