________________
પ્રકરણ ૧૫] ચક્રવતી-ચર.
૧૯૮૮ જે માતાપિતાની આજ્ઞા હોય તે તેઓશ્રી પાસે જ હું આગમના અર્થો ગ્રહણ કરું, વિચારી લઉ, સમજી લઉ.” આ બીજા સવાલના જવાબમાં મહાભદ્રાએ જવાબ આપ્યો “ એ વાત તદ્દન યેગ્ય છે.” - ત્યાર પછી પુંડરીકના મનમાં જે વિચારનિર્ણય થયું હતું તે મહાભદ્રાસાધીએ તેના માતાપિતા કમલિનીદેવી અને શ્રીગભેરાજાને જણું. તેઓએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમને પણ ઘણે આનંદ છે, તેઓએ ઘણું ઉત્સાહ અને પ્રેમથી પુત્રની ઈચ્છાને સ્વીકારી લીધી અને અત્યંત આનંદપૂર્વક તેઓએ પોતાના પુત્રને અભ્યાસ કરાવવા સારૂ ભગવાનને અર્પણ કર્યો. ત્યારથી ભગવાનની પાસે રહીને પુંડરીક આગમને અભ્યાસ કરવા લાગ્યો.
(આ પ્રમાણે હકીકત સંસારીજીવે અગૃહીતસંકેતા પાસે કહી. બાકીની હકીકત આવતા પ્રકરણમાં પૂરી કરશે.)
પ્રકરણ ૧૫ મું.
ચકવર
બિSws
આ છે B લ્લાં ત્રણ પ્રકરણોમાં સંસારીજીવે (અનુસુંદરચક્રીએ) Bીeી પિતાની તે ભવની હકીક્ત કહેવા માંડી છે તેમાં પિB87 તાના સંબંધની તેમ જ મહાભદ્રા અને સુલલિતા સંબંધી RRB મુદ્દાની વાત કરી દીધી અને આચાર્ય સમતભદ્રને
H હેવાલ જણાવ્યું. હવે સંસારીજીવે ચેરનું રૂપ શા માટે ધારણ કર્યું હતું તેને હેવાલ વિગતવાર જણાવી તે પોતાની કથા આ પ્રકરણમાં પૂરી કરશે. આ સર્વસંમેલનને બાકીનો ભાગ પણ લક્ષ્યપૂર્વક વિચારવા યોગ્ય છે. અનુસુંદર-સંસારીજીવ પિતાની વાર્તાને બાકીનો ભાગ પૂર્ણ કરતાં કહે છે – - ૧ બીજા પ્રસ્તાવના છઠ્ઠા પ્રકરણ સાથે આ વાતનો સંબંધ મેળવતા જ. બરાબર સંબંધ મળતો જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org