________________
પ્રકરણ ૧૨ મું.
અનુસુંદર,
સર્વ સંમીલન અને આત્મહિત વિધાન.
તસ્કારાકાર ઘારણનું કારણ દર્શન. ઉત્થાન, પ્રગતિ. ઇષ્ટ સિદ્ધિની શરૂઆત.
અ ગૃહતસંકેતા આખી વાત બરાબર સાંભળી રહી, સંસાL...રીજીવની પ્રગતિ વિકાસ અને અધઃપાતના પ્રસંગે ટી સમજતી ગઈ અને સિંહાચાર્ય થયા પછી ઉન્નતિના
આ શિખર પરથી છેક નીચે આવી પડેલ પ્રાણું રગ. : - . દળાતાં તેના રખડપાટાઓ સાંભળ્યાં વિચાર્યા. છેવટે સંસારભ્રમણનાં કારણુમાં સંસારીજીવે પોતે સાધુધર્મમાં કરેલી શિથિળતા દર્શાવી એ સર્વ હકીકત સાંભળી લક્ષ્યમાં લીધી. એ સંબંધમાં પિતાનો અભિપ્રાય બતાવતાં છેવટે તેણે (અગૃહસંકેતાએ) જણવ્યું – ભાઈ સંસારીજીવ! તે હમણું જાણુવ્યું કે તારા રખડપાટાનું
કારણું તારી પોતાની દુષ્ટ ચેષ્ટાઓ-ખરાબ વર્તને જ સં ક ત દ શ ન- છે તે સંબંધમાં મારા વિચાર શા છે તે તું સાંભળ. મને આજ્ઞાવિરાધને એમ લાગે છે કે તારા રખડપાટાનું તે એકલું જ કારણું
નથી. મને એમ જણાય છે કે મહારાજાધિરાજ સુસ્થિતરાજની આજ્ઞાને સ્થિર આશય રાખીને પાળી હતી, તેમના હુકમ પ્રમાણે વર્યો હોત તો તને આવી અનર્થપરંપરા ન થાત. તને થયેલાં દુઃખ અને પડેલી આપત્તિઓ જાતે જ ઘણી ભયંકર છે અને સાંભળતા પણ ઘણે ત્રાસ ઉપજાવે તેવી છે. તે જો એ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તન કર્યું હોત તો તારે ભ્રમણ કરવાનો વખત આવત નહિ. તેટલા માટે તારા રખડપાટાના હેતુમાં તારા પિતાનાં વર્તન (ક) ઉપરાંત આજ્ઞાવિરાધનનું કારણ પણ મને તે પ્રબળ જણાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org