________________
પ્રકરણ ૧૧] રખડ પાટે.
૧૯૭૧ "આ પ્રમાણે હકીક્ત કહીને સંસારીજીવ અટક્યો.
આજ્ઞાવિરાધન અને મૃતાદિમદફળદર્શન અત્ર કરાવ્યું.
સંસારીજીવ કથા સંપૂર્ણ
૧ બીજા પ્રસ્તાવના સાતમા પ્રકરણમાં (પૃ. ૩૦૦ થી) સંસારીજીવે
પોતાની વાર્તા સદારામ ગુરૂ સમક્ષ અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળાની હાજરીમાં ભવ્યપુરૂષ સાંભળે તેમ કહેવા માંડી હતી તે અત્ર પૂરી થઈ. હવે વાતને મેળ મેળવશે, શંકાનું સમાધાન કરશે અને પાત્રની ઓળખાણ કરાવશે. વાર્તા તાજી કરવા બીજા પ્રસ્તાવનાં ૩ થી ૬ પ્રકરણે જરા તાજાં કરી જવા વિજ્ઞપ્તિ છે. એમ કરવાથી હવે પછીની વાત બરાબર લક્ષ્યમાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org