________________
પ્રકરણ ૧૧] રખડપાટો.
૧૯૬૭ એ જ નગરના જુદા જુદા પાડાઓમાં લઈ જવામાં આવ્યા અને એવી રીતે ત્યાં મને સારી રીતે રખડાવવામાં આવ્યા.
ત્યાર પછી મને પંચાક્ષપશુસંસ્થાનમાં લઈ જવામાં આવ્યું.
ત્યાં મને કાંઈક વિશુદ્ધ ભાવના થઈ તેથી મારી પંચાક્ષપશુ- સ્થિતિમાં સહજ ફેરફાર થયો અને મને સુખ મેળસંસ્થાનમાં. વવાની લાલસા પૂર્ણ થાય તેવી રીતે આગળ ચલાવ
વામાં આવ્યો.
વિબુધાલયમાં ગયા પછી વળી કેટલીક વાર પંચાક્ષપશુસંસ્થાને
જઈ આવ્યું અને ત્યાંથી વિબુધાલયમાં ગયો. એમ વિબુધાલય. એ બન્ને નગરમાં અવારનવાર મારે આવો જાવરો
થતો રહ્યો. એ પંચાક્ષપશુસંસ્થાનમાંથી અનેક વાર હું વ્યંતર વિગેરે દાનવ જાતિમાં જઈ આવ્યો અને વળી પાછો પંચાક્ષપશુસંસ્થાનમાં આવ્યું. એક વાર વ્યંતર થાઉ અને વળી નવી ગોળી મળતાં પશુ થાઉ–એમ એ બન્ને પાડાઓમાં ઘણું ફર્યો. મારી સ્ત્રીના સોગમાં આવી રીતે ઘણું રખડયો. એનું કારણ એમ બન્યું કે કઈ પ્રસંગ પ્રાપ્ત થતાં મને એક વાર અકામનિર્જરા થઈ આવે. વગર ઈચ્છાએ વગર ઈરાદાએ કષ્ટ સહન કરતાં પાપ ખરી જવાના પ્રસંગો બને તેને અકામનિર્જરા કહેવામાં આવે છે. એ અકામનિર્જરાના પ્રતાપે કાંઈક શુભ ભાવના થાય અને શુભ ભાવનાના બળે હું વ્યતર જાતિનો દેવતા થાઉં. આવી રીતે એ બન્ને સ્થાનો વચ્ચે અવારનવાર ફરતો જ રહ્યો.
વળી કેટલીક વાર કાંઇ ખાસ વિશેષ સારા ભાવ થઇ આવવાથી સૌધર્મ વિગેરે દેવલેકે જઈ આવ્યું. એક વાર દેવ થાઉં અને એક વાર પંચાક્ષપશુસંસ્થાને આવી જાઉં એમ વારા ફરતી થતું ચાલ્યું. એ બાર દેવેલેકના દેવ કોપન્ન કહેવાય છે, જિનજમાદિ કલ્યાણકાવસરે માટે ઉત્સવ કરે છે. એ ગમનાગમનમાં મને ગૃહિધર્મ અને સમ્યગદર્શન મિત્રોને પાછો ન થયો, તેમના સંબંધથી પૂર્વ પ્રેમ યાદ કરી મેં દર્શન ચારિત્રમાં સારી રમણતા કરી તેથી બાર દેવકમાંથી આઠ સુધી હું જઈ આવ્યું.
૧ વર્ણન માટે જુઓ પ્રસ્તાવ બીજો પ્રકરણ ૮ મું. (પૃથ્વી, પાણી, અગ્નિને વાયુમાં).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org