________________
૧૪૬૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૬
મતલબ બાળપણ વટાવીને હું હવે યુવાન અન્યા. પછી કોઇ કળાચાર્યને મને સોંપવામાં આવ્યે તેની પાસે એક ધર્મકળા મૂકીને બીજી સર્વ કળાઓ હું શીખી ગયા.
સાગરના કલ્લોલેા.
આવી રીતે હું મોટા થતેા જતા હતા તે વખતે મારી સાથે મારે મિત્ર સાગર પણ વધ્યા જતા હતા. હવે સાગર મારા મનમાં પેાતાની શક્તિથી અનેક પ્રકારના કલ્લોલા દરેક ક્ષણે ઉત્પન્ન કરતા હતા, દરીઆમાં દરેક ક્ષણે મેાાં આવે છે તેમ મારા મનમાં સાગર મિત્રની સલાહથી વારંવાર કલ્લોલા થઇ આવતા હતા. એ સાગર મિત્રની શક્તિથી કેવા કેવા કલ્લોલા થઇ આવતા હતા તેના થોડા દાખલાઓ બતાવું છું.
*
“ આ દુનિયામાં ધન જ ખરેખરૂં સારભૂત છે, ધન જ ખરેખરૂં સુખ આપનાર છે, ધનના જ લોકો વખાણુ કરે મ્હોલના નમુના છે, ધનના ગુણ અધિકાધિક ગવાય છે; લેકે “ ધનને જ વાંદે છે, પૂજે છે, નમે છે; ધન જ “ ખરેખર સાચું તત્ત્વ છે, ધન જ ખરેખરા પરમાત્મા છે અને “ધનમાં જ સર્વ મામા પ્રતિષ્ઠા પામે છે, આવી વસે છે. દુનિયામાં “ અવલોકન કરીને ન્હેશે તે બરાબર માલૂમ પડશે કે આ દુનિયામાં “ જે પ્રાણી પૈસા વગરના છે તે વાસ્તવિક નજરે જોતાં તરખલાને “ તાલે છે, રાખ (રક્ષા) જેવા છે, શરીરના મેલ જેવા છે, ધૂળ “ જેવે છે અથવા વધારે વાસ્તવિક રીતે એલીએ તેા તેની તેટલી
**
“પણુ કિમત નથી, તે વસ્તુતઃ કાંઇ નથી. řઆ દુનિયામાં દેવતાઓ “ થાય છે તે પણ ધનથી જ થાય છે, દેવતાના સ્વામી ઇંદ્ર થાય છે “તે પણ ધનથી જ થાય છે અને આ રાજાએ દેખાય છે તે પણ “ ધનનેા જ ચમત્કાર છે, એ દેવ ઇંદ્ર કે રાજાએ બીજાથી મેટા “દેખાય છે તેનું કારણ ધન જ છે, બીજું કાંઇ કારણ છે જ નહિ.
૧ સાગર એટલે લેાભ. એને સાગર એટલા માટે કહેવામાં આવે છે કે જેમ સમુદ્રના છેડા આવતા નથી તેમ લેાભનેા છેડા નથી, આજે ધારેલું કાલે મળે એટલે એથી ઇચ્છા વધારે થાય છે. લેાભને શાસ્રકારે અનેક જગ્યાએ ‘ સાગર ’ અને ‘આકાશ સાથે સરખાવેલ છે. જુએ ઉપાધ્યાયજીની લેાભ પાપસ્થાનકની સઝાય.
૨ ધનવાનોને અથવા ધનના અર્થને આવા જ વિચાર આવે છે. જરા અવલેાકન કરવાથી તે સ્પષ્ટ જણાઇ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org