________________
પ્રકરણું ૮] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન, પ્રગતિ.
૧૮૪૯ એ શાસ્ત્રમાં બતાવેલી રીત પ્રમાણે શુદ્ધ નિર્જીવ ભૂમિમાં તેનો ત્યાગ કરાવે છે, કેઈ જીવને દુઃખ ન થાય તે માટે જ બનતા પ્રયાસ કરાવે છે. છઠ્ઠી માતા સાધુ મહારાજનાં મનને નિરંતર આકુળવ્યાકુળતા વગરનું રાખે છે અને છતાં તેમનામાં જે કાંઈ દે “થઈ ગયા હોય તે સર્વને બહુ જેસ સાથે ખપાવી દે છે,
“તેને રદ કરાવી દે છે. ૭ “સાતમી માતા ખાસ કારણની ગેરહાજરીમાં સાધુઓ પાસે
મૌન પળાવે છે, ખાસ લાભ ન હોય ત્યાં સુધી તેમને બેલવાની મનાઈ કરે છે અને કેઈ કારણ પ્રાપ્ત થાય અને તેને મને બોલવાની જરૂર જ પડે તે બોલવામાં કઈ પણ પ્રકા
રને દોષ ન થાય તેટલું જ બોલાવવા સર્વદા તત્પર રહે છે. ૮ “ આઠમી માતા વળી એક ઘણું જ નવીન પ્રકારનું કાર્ય બજાવે
છે. જ્યાં સુધી કાંઈ ખાસ કારણ ન હોય ત્યાં સુધી તે સાધુઓને કાચબાની પેઠે તદ્દન સંકેચાવીને રાખે છે. ખાસ કારણ પડે અને મુનિલેકને ચલન કરવું પડે તે શરીરથી
ઉત્પન્ન થતા દોષોને અટકાવે છે. પહેલે દિવસે એ જૈનપુરની સુંદર મેનાઓ-સારભૂત મીઠી ભાવડીઓનું સ્થાપન કરવામાં આવ્યું અને તેમનું પૂજન કરવામાં આવ્યું. ત્યાર પછી ચિત્તસમાધાન અંતરંગ મંડપ (માંડવા)માં આવી
રહેલી નિ:સ્પૃહતા વેદીને સારી રીતે વાળી ઝૂડીને તે દી-મુંડ સાફ કરવામાં આવી. ચારિત્રધર્મમહારાજાએ પિતૈયારીઓ. તાના તેજથી તે વખતે મોટો વિસ્તારવાળે અગ્નિકુંડ
સળગાવ્ય, વધારે ચેતા અને લગ્ન વખતે જે જે ઉચિત ક્રિયાઓ કરવી જોઈએ, જે જે તૈયારીઓ પ્રથમથી કરી રાખવી જોઈએ તે સર્વ યાચિત કરી. તૈજસી પડ્યા અને શુકલા માતાઓએ અત્યંત આદરપૂર્વક વધૂકર્મ કર્યું, મતલબ આન, શરીરે વિલેપન અને આભૂષણધારણ વિગેરે સર્વ ક્રિયાઓ કરી લીધી. એ માવડીઓએ અને બીજા મારા આખા સામંતવર્ગ અને રાજાઓએ મને સ્નાન કરાવ્યું, વિલેપન કર્યું, ઘરેણું પહેરાવ્યાં અને સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યાં. ત્યાર પછી વિવાહ થવાની શરૂઆત થઈ. સબોધમંત્રી પોતે જ
પુરોહિત (ગેર) થયા. એણે કર્મ નામનાં લાકડાં અગ્નિમાં નાખવા માંડયાં, યજ્ઞ આદરી દીધે, એમાં સદ્ભાવનાની આહુતિઓ આપવા માંડી, કુવાસના
લગ્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org