SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. ૧૯૪૭ સવા જ મંડી ગયા, તે ત્યાંથી પલાયન કરી ગયા. તેઓને એટલી બધી બીક લાગી કે જે તેઓ ત્યાં હાજર રહેશે તે જરૂ૨ તેઓ માર્યા જવાના! ચારિત્રરાજના સેનાનીઓએ પણ પિલા દુમિનેને રહે વાનાં મુકામે બધાં ભાંગી નાખ્યાં અને આખી મહા અટવીને બરાબર સાફ કરાવી, શોધાવી અને એ રીતે શત્રુઓને નાશ કરવાને પરિણામે તેઓને જયધ્વજ* પ્રાપ્ત થયે. વાત એમ બની કે શત્રુઓ નાસી તે ગયા, પણ માત્ર તેમાંના થોડાક જ ક્ષય થયો, કેટલાક શાંત થઈને પડી રહ્યા અને બગવૃત્તિ ધારણ કરીને ગૂપચૂપ થઈ ગયા. લગ્ન સમારંભ. અત્યંત આનંદથી મહામહોત્સવ પૂર્વક સુંદર વિવાહનો આરંભ કરવામાં આવ્યું. મારો એ સમારંભ જોઈને મારા અંતર બંધુઓ ઘણું ખુશી થયા. પ્રથમ તે આઠ માતાઓનું સ્થાપન કરવામાં આવ્યું અને યથા વિધિ એ આઠે માતાની પૂજા ગ્ય રીતે મેં કરી. મા તૃક સાધે એ આઠ માતાઓની જૂદી જૂદી શક્તિ સ્થાપન. કેટલી છે તેનું વિવેચન કરી બતાવ્યું. તે વર્ણન ખાસ સાંભળવા જેવું અને તદ્દન અભિનવ હોવાથી અચૂહીતસંકેતા ! તને તે બરાબર કહી સંભળાવું છે તે તું લક્ષ્યમાં રાખજે.' ૧ Banner of success. ૨ કેટલાંક કમને ક્ષય થયો અને કેટલાંક ઉપશમ ભાવ પામ્યાં. ઉપશમભાવમાં જે કમ રહે છે તે ઢાંકેલા અગ્નિ જેવાં રહે છે, અમુક વખત ગૂપચૂપ પડી રહે છે, પ્રસંગ મળતાં ભડકો થઈ આવે છે. ઉપશમભાવ અને પશમ ભાવમાં આ મેટો તફાવત છે. ૩ બગવૃત્તિઃ બગલ માછલાને પકડવા પહેલા ઊંચી ટેક રાખી ભગતની જેમ બેસી રહે છે, માછલું પકડવાનો લાગ મળતાં ડાક નમાવી માછલું પકડી ગળપ કરતો ગળી જાય છે, કેટલાંક કર્મો હાલ તો બગભગત થઇ ગયાં, પણ લાગ જોતાં રહ્યાં. ૪ જૈન લગ્નવિધિમાં લગ્નની પહેલાં આઠ માતાની સ્થાપના કરવામાં આવે છે. જુઓ જૈન લગ્નવિધિ અથવા આચારદિનકરમાં તત્સંબંધી વિસ્તાર, આ વિધિને માઇથાપના” એમ ભાષામાં કહેવામાં આવે છે. - ૫ સંસારીજીવઃ પિતાનું ચરિત્ર અગૃહીતસંકેતા અને પ્રજ્ઞા વિશાળા પાસે સદાગમ સમક્ષ કહી બતાવે છે અને સુમતિ-ભવ્યપુરૂષ તે સાંભળે છે તે વાત હવે તાજી કરે. એને સંબંધ મળવાને હવે વખત નજીક આવે છે. ૬ અષ્ટ પ્રવચનમાતા માટે જુઓ પ્રસ્તાવ ત્રીજો પ્ર. ૧૪ (પૃ. ૫૦૫)માં કરેલી મારી નોટ. અહીં મૂળમાં તેને લગતી હકીકત આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy