________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ર
ગુણધારણ (હું)— આર્ય! ત્યારે મારે એ સર્વને કેવી રીતે પાણ
હેડાવવા ?”
Jain Education International
૧૯૪૬
સદ્ભાધ— દેવ ! તમારે એમને તમારા પોતાના બળથી જ હડાવવા ! ”
ગુણધારણ—“ તા મને મારૂં અળ બતાવેા. ” સાધ—“દેવ ! હું તે તમારૂં બળ બતાવવા તૈયાર છું, પશુ એ બતાવવાના અધિકાર મહારાજાધિરાજ કર્મપરિણામના છે. ”
કર્મપરિણામ રાજા તે વખતે ત્યાં હાજર હતા. તેમણે આ વાત ચીત સાંભળી હતી. સાધના જવાબ સાંભળી તે ખેલી ઉમા“ મારા હુકમથી તું પોતે એનું મળ એને બતાવીશ તેા પરમાર્થથી મેં જ તે બતાવેલું ગણાશે, તેથી હું તને આદેશ કરૂં છું કે તું એને (ગુણધારણને ) એનું બળ બતાવી આપ.”
સદ્ભાધ—-“ જેવા મહારાજા સાહેબના હુકમ!”
ચિત્તસમાધાન મંડપ. આજ્ઞાકરણ, સન્માન. શત્રુની ભગવૃત્તિ.
સબૈધે તે તુરત જ કામ ઉપાડ્યું. તે ચાલ્યા અને મને પેાતાની સાથે ચિત્તસમાધાન મંડપમાં પ્રવેશ કરાવ્યા. સાધ આગળ ચાહ્યા અને હું તેની પછવાડે ચાહ્યા. ત્યાં તેણે ચારિત્રરાજને અને બીજા તેના આખા લશ્કરને બતાવ્યું. તેઓએ મને પ્રણામ કર્યાં. મેં એ દરેકનું સારી રીતે સન્માન કર્યું. તેઓ પણ સર્વ મારા સેનાનીઓ હાય તેમ જણાયું, તેઓએ સર્વેએ તે સ્થાન સ્વીકાર્યું અને ચતુરંગ સેના તૈયાર કરીને શત્રુઓને મારી હટાવવા માટે તેઓની ગોઠવણુ તુરત જ કરી નાખવામાં આવી. તે વખતે તેઓ સર્વ લડવા માટે ઘણા ઉઘુક્ત થઈ ગયા અને તેને લડવાના ઉત્સાહ જોઈને રાજાએ પણ દરેકને સ ન્માન આપ્યું અને રાજી કર્યાં.
આ બધી તૈયારીએ અને ધમાલ જોઇને મહામેાહ વિગેરે દુશ્મન રાજાએ તે અત્યંત ભયભીત થઇ ગયા, ગાંડા જેવા થઇ ગયા. તે અધા પાપાદયને મોખરે કરીને ઉપરની તૈયારીઓ જોઇને એકદમ ના
૧ અળને અહીં એવરેા અર્થ છે. (૧) શક્તિ, પુરૂષાર્થ અને (૨) ભરત પેાતાનું લશ્કર તે ચારિત્રરાજનું લશ્કર-આત્મબળ સમજવું.
૨ ચિત્તસમાધાનમંડપનું વિસ્તારથી વર્ણન ચેાથા પ્રસ્તાવમાં આવી ગયું છે. જીએ પ્ર. ૪. પ્ર. ૭૩ (પૃ. ૧૦૫૫ ).
For Private & Personal Use Only
www.jainelibrary.org