________________
પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. મારા અંતઃકરણને વધારે વધારે પ્રસાદવાળું બનાવ્યું, શરીરને પણ સારી રીતે કટિમાં મૂક્યું અને મારી ચિત્તવૃત્તિમાં સધમંત્રીને પ્રવેશ કરાવ્યું.
ધર્મ શુકલ ધવલ પુરૂષ પીતા પડ્યા શુકલા પરિચારિકાઓ, વિદ્યાવિલાસ અને સદુધ સાથે સલાહ સબંધમંત્રીએ ત્યાર પછી મને સમાધિ નામના બે પુરૂષો બતાવ્યાઃ બન્નેના સામાન્ય નામ (અટક) સમાધિ હતા, તેઓને રંગ શ્વેત હતા, તેઓનું દર્શન બહુ સુંદર હતું અને સ્વરૂપે તેઓ બહુ સુખદાયી હતા.
એ બન્ને પુરૂષોના સંબંધમાં ઓળખાણ આપતાં સાધે મને કહ્યું “આ બન્ને પુરૂષનું સામાન્ય નામ સમાધિ છે અને બન્નેનાં ખાસ નામો અનુક્રમે ધર્મ અને શુકલ છે. એ બન્ને પુરૂષે તમારા અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરનાર છે. તેઓ ઘણું જ ઉપગી અને સદ્ગુણી છે. તમારે તેમને સારી રીતે આદર સત્કાર કરે.” મેં સબોધના વચનને સ્વીકાર કરતાં માથું નમાવ્યું.
તે જ વખતે સાથે ત્રણ નારીઓ બતાવીઃ તેઓમાંની એક રંગ વીજળી જે બીજીનો રાતા કમળ જેવો અને ત્રીજીનો સ્ફટિક રન જે તદ્દન શ્વેત હતા, તેઓનાં શરીરને આકાર ઘણે સુંદર હતો અને તેઓનું સ્વરૂપ જોતાં તેઓ પણ બહુ સુખ આપનાર હોય એમ લાગતું હતું. મને જણાવવામાં આવ્યું કે એ ત્રણે સ્ત્રીઓનું ગોત્ર લેશ્યા નામનું છે અને ત્રણે અનુક્રમે પીતા પડ્યા અને શુકલા નામથી દુનિયામાં સારી રીતે પ્રસિદ્ધ થયેલ છે. પછી તેમની વધારે ઓળખાણું આપતાં સાધે મને જણાવ્યું કે “રાજન્ ! ઉપર જે ધર્મ અને શુકલ (બે) મહા પુરૂષોનો તમને પરિચય કરાવ્યો તેમાંના પ્રથમ ધર્મ નામના મહાપુરૂષની આ ત્રણે સ્ત્રીઓ નોકર છે, દાસીઓ છે અને એ ત્રણેમાં છેલ્લી શુકલા નામની છે તે એક જ માત્ર શુકલ નામના બીજા મહાપુરૂષનું સવિશેષપણે પિષણ કરનારી છે. એ ત્રણે નારીઓ બહુ ઉપયેગી છે, ઘણી લાયક છે અને બહુ લાભ કરનારી છે. આપે એ ત્રણેની સાથે બહુ સારી રીતે વર્તવું. વળી એ ત્રણે સ્ત્રીઓ ન હોય તો તમારા ઉપર પરમ ઉપકાર કરનાર પેલા બે પુરૂષો તમારી પાસે રહી શકે નહિ અને તમારે જે રાજ્ય પ્રાપ્ત કરવાનું છે તેમાં મુખ્ય આધાર એ બન્ને મહા પુરૂષોને છે. તેથી આ ત્રણે નારીઓનું આપે સારી રીતે પિોષણ કરવું. એના પિષણથી પિલા પુરૂષો તમારા ઉપર ઉપકાર કરશે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org