________________
૧૯૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ અવસર જોઈને જ્યારે બરાબર વખત તે માટે આવી લાગશે ત્યારે કર્મપરિણુમમહારાજા ચારિત્રરાજનું આખું લશ્કર તને બતાવશે, તારે પછી એ દરેક સેનાની અને લશ્કરીઓને અનુકૂળ જે જે સગુણ હોય તેનો બરાબર અભ્યાસ અને અમલ કરીને તેઓ દરેકનો તારા તરફ અનુરાગ–પ્રેમ આકર્ષાય તેમ કરવું. એ જે સેનાનીઓ અને સુભટે છે તેઓ સર્વ પિતાના ઉપરી શેઠ ચારિત્રધર્મ તરફ ઘણું વફાદાર છે, તેના ઉપર બહુ પ્રીતિ રાખનારા છે, તેથી જેવા તેઓ તારી સાથે અનુકુળ થશે એટલે પિતાના ઉપરી શેઠના દુશમન મહામહના
દશ મનુષ્યના પરિવાર સાથે છે. એ દશ યતિધમોંની સાથે આ દશ કન્યાઓને મેળ મળતો નથી. કાંઇ કાંઈ ફેર પડી જાય છે. મને એમ લાગે છે કે આ ગુણે પૂર્વ સેવા” તરીકે મેળવવાના છે તેથી સર્વને મેળ મેળવવાની ખાસ જરૂર જણાતી નથી. મેં નીચે મેળ મેળવવા પ્રયન કર્યો છે પણ તેમાં જરા ફેર પડે છે. દશ યતિધામ બતાવનાર ગાથા આ પ્રમાણે છે.
खंति मद्दव अज्जव, मुत्ती तव संजमे अबोधव्वे ।
सच्चं सोअं आकिं, चणं च बंभं च जइधम्मो ।। ૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આર્જવ, ૪ મુક્તિ (નિલભતા), ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ રૌચ, ૯ અકિંચન અને ૧૦ બ્રહ્મ, દશ કન્યા.
યતિધર્મ પૈકી. ૧ ક્ષાંતિ.
૬ સંયમ. ૨ દયા.
૧ ક્ષાંતિ. ૩ મૃદુતા,
૨ માર્દવ. ૪ સત્યતા
૭ સત્ય. ૫ ઋજુતા.
૩ આવ. ૬ અચરતા.
૮ શૌચ. ૭ બ્રહ્મરતિ.
૧૦ બ્રહ્મ. ૮ મુક્તતા.
૪ મુક્તિ ૯ માનસી વિદ્યા,
૫ તપ. ૧૦ નિરીહતા.
૯ અકિંચનત્વ, આ તો માત્ર મેળ મેળવવા પ્રયત કર્યો છે. બાકી વાસ્તવિક વિચારીએ તો “તપ” અને “સંયમ” યતિધર્મ સામે કન્યા આવતી નથી, શ્રીસિદ્ધાર્ષિ ગણિની વ્યાખ્યામાં યતિધર્મો તે એક જ પ્રકારના છે, તેમની સંખ્યા કે વ્યાખ્યામાં શાસ્ત્ર સાથે ફેર પડતો નથી તે આપણે ચોથા પ્રસ્તાવથી જાણીએ છીએ, તેથી મને તો આ બાબતને એક જ ખુલાસે લાગે છે અને તે એ છે કે અહીં જે સગુણે પર વિવેચન કરવામાં આવ્યું છે તે યતિધર્મ પ્રાપ્ત કરતાં પહેલાં પૂર્વસેવા” જેવા
[ચાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org