________________
પ્રકરણ ૭ ]
૭ મુક્તતા.
સંપૂર્ણ સુખ અને દશ કન્યા.
૧૯૨૭
“ નાખે છે; પારકાના જરા પણ દ્રોહ (ખરામ) કરવાની “ બુદ્ધિ એનામાંથી સર્વથા નાશ પામે છે; પારકાના “ પૈસા લઇ લેવાની કે પડાવી લેવાની બુદ્ધિને તે દૂર “ કરે છે; એવાં કાર્યો કરવાથી કેટલી મુરકેલી ઊભી “ થાય છે, કેવા ત્રાસ થાય છે, કેટલું દુઃખ થાય છે “ તેના ખરાબર ખ્યાલ કરે છે; છેવટે એવાં અકાર્યોથી
*
“ જે પ્રાણી (મુક્તતા' કન્યા` સાથે લગ્ન કરવા ઇચ્છતા “ હાય તેણે વિવેકને પાતામય-એકસ્વરૂપ કરી દેવે; “ પેાતાના આત્મા કોઇ પણ પ્રકારની ખાદ્ય ( સ્થૂળ ) અને “ અંતરંગ મિલ્કતથી (ગ્રંથથી ) તદ્દન અલગ છે-જૂદો ૮ છે–ભિન્ન છે એવી ભાવના કરવી; એ માહ્ય અત્યંતર “ મિલ્કતની પિપાસા (મેળવવાની ઇચ્છા) જેટલી અને “ તેટલી દબાવી દેવી; પેાતાના અંતઃકરણને અંદર કે “ બહાર કોઇ પણ વસ્તુ સાથે ન લગાડવું, એનાથી તેને
'
tr
તદ્દન અલગું જ રાખવું અને જેમ કાદવ અને પાણીથી “કમળ તદ્દન દૂર રહે છે તેવી રીતે પોતાના અંતર ભાવ અર્થ (ધન) અને કામથી તદ્દન અલગ કરી “ નાખવા-આવા પ્રકારના સદ્ગુણાનું અનુશીલન કર“ નાર પ્રાણી મુક્તતાકન્યાને વરવા યોગ્ય થાય છે.
• બ્રહ્મરતિ, “ જે પ્રાણી બ્રહ્મરતિ” કન્યાર સાથે લગ્ન કરવા ઇચ્છતા “ હાય તેણે દેવતા મનુષ્ય અને તિર્યંચની સર્વ સ્રીઓને “ પેાતાની માતા સમાન ગણવી; (૧) જે સ્થાનમાં એ “ સ્ત્રીઓ રહેલી હોય તેવાં સ્થાનમાં તેણે જરા વખત
'
પણ રહેવું નહિ; (૨) તેઓના સંબંધી કથા-વાતચીત કે “ વણૅન કરવાં નહિ; (૩) જે સ્થાન કે શય્યા પર તે
દુર્ગતિમાં જવાના ભય તેના ખ્યાલમાં વારંવાર આવ્યા “ કરે છે—આવા પ્રકારના સદ્ગુણેાનું અનુશીલન કર“ નાર પ્રાણી ઉપર અચારતાકન્યા ખાસ હેત કરે છે “ અને પેાતાની જાતે ચાલી ચલાવીને તેની પાસે આવી “ તેને વરે છે.
Jain Education International
૧ મુક્તતાઃ એ લાભ-સાગરના ત્યાગ છે. એ સાગર સંસારીછવ ધનશેખરના મિત્ર થાય.
૨ પ્રારતિઃ એ મૈથુનની વિરાધી છે. મૈથુનના ધનશેખર સાથેના સંબંધ પ્રસ્તાવ છઠ્ઠામાં નૈયા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org