SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૬ ૫ ઋજુતા. ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૮ “ કડવાશ તદ્ન છેડી દેવી; એકને કહી બીજાને સંભ“ ળાવવું-આડુંઅવળું એકલી કપટાશય બતાવવે વિગેરે “ વક્રોક્તિ-વાંકા ભાષણની પદ્ધતિ છેડી દેવી; ઠઠ્ઠા મરકરીની “ રીતિ તદ્દન તજી દેવી; ખોટી વાત કે ભળતી વાત “ કે અર્ધસત્ય વાત કદિ ઉચારવી નહિ; નકામું એલ “ ખેલ કરવાની ટેવનેા કે બહુબાલાપણાને ત્યાગ કરવા; “ અને જે વાત જેમ બની હોય તેમ તેને તે સ્વરૂપે “ અતિશયોક્તિ કે અર્ધ હકીકત વિગેાપન વગર તથાપ્રકારે “ કહેવાની રીતિ રાખવી—આવા પ્રકારના સદ્ગુણાનું “ અનુશીલન કરનાર પ્રાણી સત્યતાકન્યાને વરા યા થાય છે અથવા તેા એવા પ્રાણી તરફ તે કન્યા “આપે।આપ ઘણી અનુરક્ત બની જાય છે. “ જે પ્રાણી ઋજુતા' કન્યા સાથે લગ્ન કરવા ઇ“ ચ્છતા હોય તેણે કુટિલપણાની તેા ઝાટકણી જ કરી નાખવી; પાતાના વર્તનમાં કાંઈ પણ વાંકાચુંકાપણું “ રાખવું નહિ; સર્વ જગ્યાએ સરળ ભાવ રાખવા અને “ દેખાડવા, અન્યની છેતરપીંડી કરવાના વિચાર પણ “ કદિ ન કરવા અને છેતરવાની વાત પણ ન જ કરવી; “ પેાતાના મનને મેલ વગરનું ચાખ્ખું રાખવું; પેાતાનું વર્તન તદ્દન જાહેર રાખવું; બાહ્ય દેખાવમાં અને અંદરના વર્તનમાં જૂદા ભાવ ન રાખવા; પાતાના વિચા“ રેશમાં ઉચ્ચ ભાવાને જ મુખ્યતા આપવી; અને પેાતાના "6 ' Jain Education International ' “ અંતઃકરણને સીધા દંડ જેવું બનાવવું; મનમાં કાંઇ પણ ઘુંચ, ગોટા, વાંકાઇ કે ગાંઠ ન રાખવાં-આવા પ્રકારના સદ્ગુણાનું અનુશીલન કરનાર પ્રાણી ઋજુતાકન્યાને “ વરવા યાગ્ય અને છે અથવા એમ કરવાથી તે કન્યા “ વશ થઈ જાય છે. tr ૬ અચારતા, “ જે પ્રાણી ‘અચારતા' કન્યા સાથે લગ્ન કરવા ઇચ્છતા “ હેાય તે અન્ય પ્રાણીને થતી પીડાથી બ્હી જાય છે; “ અન્યને થનારી પીડાનેા ખ્યાલ જ તેને થથરાવી ૧ ઋજુતાઃ એ માયા (બહુલિકા)ની વિરાધી કન્યા છે. પાંચમા પ્રસ્તાવમાં વામદેવ સાથે એને વિલાસ જોઇ ગયા છીએ. સરળતા બહુ સુંદર સદ્ગુણ છે. ૨ અચારતાઃ સ્તેયની વિરાધી છે. વામદેવે તેયની મિત્રતા કરી કેવાં ફળ મેળવ્યાં તે આપણે પાંચમા પ્રસ્તાવમાં જોઇ ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy