________________
પ્રકરણ ૬]
કાર્યસાધક કારણસમાજ
સ્વયાગ્યતા.
નિજવીયે.
પુરૂષાર્થ.
ગુણધારણને આ પ્રમાણેના જવાબા સાંભળતાં રસ વધતા ગયા, વાતમાં આનંદ આવ્યા, તત્ત્વજિજ્ઞાસા વધી, મળેલ તકના ઉપયેગ કરવા-લાભ લેવા નિર્ણય થયા અને તેને પરિણામે એક ઘણેા જ મહત્વના પ્રશ્ન તેણે પૂછ્યો, જેને પરિણામે પાછી પ્રશ્નોત્તરપરંપરા ચાલી:–
૧૯૧૧
ગુણધારણ—“ ભગવન! આ શુભ અને અશુભ ખખતે મારે અંગે થયા કરે છે, મને સુખદુઃખનેા અનુભવ થાય છે, તે બાબતમાં હું પાતે તદ્ન નકામે ધું? કાંઇ પણ ન કરી શકું તેવા જ છું? શું હું તદ્દન અકિંચિત્કર જ છું ? ”
Jain Education International
નિર્મળાચાર્ય—“ નહિ રાજન્! એમ કદાપિ પણ માનવાનું કારણ જ નથી. અત્યારે જે મહાપુરૂષો અને સેનાપતિઓની વાર્તા કરી તે સર્વ તારા પાનાના પરિવાર છે, તારૂં કુટુંબ છે અને તે સર્વને ઉપરી-નાયક તા તું પાન જ છે. એ હકીકત તું હવે ખરાખર લક્ષ્યમાં રાખી લે. વાત એમ છે કે પેલા કર્મપરિણામ વિગેરે ચારે મહાપુરૂષે છે તે તારી યોગ્યતા તપાસીને બરાબર નિર્ણય કરે છે અને તે નિર્ધ્યયને અનુસા૨ે તારા જીભ અથવા અશુભના હેતૃત્મત થાય છે, તે પ્રમાણે તને સુખદુ:ખ આપવાના ઠેરાવપર આવે છે. એવી રીતે તારાં સર્વ કાર્યોમાં તારી પાતાની યાગ્યતાના જ મુખ્ય આધાર લેવાય છે. આટલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે તને અત્યારે કે ભૂતકાળમાં જે સારા અથવા ખરાબ અનુભવેા થાય છે કે થયા હતા તેનું મુખ્ય કારણ તેા તારી પાતાની ચાગ્યતા જ છે અને પેલા કર્મપરિણામ વિગેરે તા સહકારી કારણેા છે. રાજન ! અનાદિકાળથી એ ચેાગ્યતા તારી સાથે તેડાયલી રહે છે અને રહેલી છે અને એ યેાગ્યતાએ જ આ આખા સંસારને વિસ્તાર (પ્રપંચ ) તારા સંબંધમાં ગોઠવ્યા છે. તારે માટે જેવા સંસારવિસ્તાર ગોઠવાયા છે, તેના જે પ્રકાર તારે સંબંધે
Z
૧ સહકારી કારણઃ અનેા સમવાય સંબંધ રહે છે, આત્મા પાતે ઉપા દાન કારણ છે. કર્માદિ ચારે સમવાયી કારણ તરીકે રહે છે, પણ કર્મોને ઉત્પન્ન કરનાર પણ આત્મા જ છે. આ વાત બહુ સુંદર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org