________________
Jain Education International
૧૯૦૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ર
ત્યાં ધકેલાવું પડે છે અને તારો . આવો બધા રખડપાટા થાય છે તેનું કારણ એ બીજો સેનાપતિ પાપાય જ છે; તને અનેક પ્રકારનાં દુઃખા એક પછી એક નિયમસર થતાં ગયાં તેનું કારણ પણ એ પાપાદય જ છે; વળી હિંસા વિગેરે મહા અનર્થનાં કેંદ્રોને તેણે તારાં હિત કરનારાં મનાવ્યાં અને તને ખરૂં હિત કરનાર આ પુણ્યાદય જ છે અને આળખવા પણ ન દીધા-આ સર્વ સ્થિતિ કરનાર એ પાપાદય જ છે.
“અને રાજા ગુણધારણ ! વળી એક બીજું ઘણું જ ખરૂં કામ એ
પાાદયે તારા સંબંધમાં કર્યું તારૂં પેાતાનું અંતરંગ રાજ્ય તારી ચિત્તવૃત્તિમાં છે તે અગાઉ તને જણાવ્યું છે. તે ચિત્તવૃત્તિમાંથી તને પેાતાને જ એ પાપાયે હાંકી કાઢ્યો અને તારા પેાતાના રાજ્યથી તને પદભ્રષ્ટ કર્યો; વળી તને એકાંત હિત કરનાર ચારિત્રરાજનું મોટું લશ્કર તારા અંતરંગ રાજ્યમાં હતું અને તે લરકર તારે તાબે હતું, તારા હુકમને અનુસરવા તૈયાર હતું તેને મારી હઠાવી ઢાંકી દીધું, ઊંચું ન આવવા દીધું. વળી એ પાોદયે મહામેાહનું આખું લશ્કર તને એકાન્ત નુકસાન કરનાર હતું છતાં જાણે તે તને બહુ સંતોષ આપનાર હાય અને તારૂં નજીકનું સગું હોય એમ તને તેણે બતાવ્યું, તેના તરફ તારામાં રાગ ઉત્પન્ન કર્યો અને પોતે છેતરપીંડી અને આત્મવિગેપનમાં અત્યંત કુશળ હેાવાને લીધે પાતે પણ જાણે તારા ઉપર પ્રેમ રાખનાર–તારૂં હિત કરનાર હાય તેવી રીતે પેાતાની જાતને બતાવી. હવે તે વખતે આ પુણ્યોદય પણ તારી પાસે તે રહેતા હતા પણ પાપાદયના પાસમાં તને પડેલા જોઇ તારૂં બહુ હિત કરી શકતા ન હેાતા. વચ્ચે વચ્ચે એની ભલમનસાઇ પ્રમાણે એ તને સુખ તે। આપ્યા કરતા હતા, છતાં કલ્યાણપરંપરા પ્રાપ્ત કરવાના તે હેતુભૂત થઇ શકતા ન હાતા. અને એમ ન થયું એમાં આપડા પુણ્યોદયના જરા પણ દોષ નથી, પરંતુ એ આખા દોષ પેલા દુરાત્મા પાપેાદયના જ છે!! ”
પાપેાયનાં પરાક્રમે
પાપનું જોર અને તેમાં થયેલા સદાગમ સમ્યગ્દર્શનના તાર.
ગુણધારણ- ત્યારે સાહેબ! એ પાપાદય અત્યારે કેમ ગ્રૂપચૂપ બેસી રહ્યો છે? ”
નિર્મળાચાર્ય—“ તારો પ્રશ્ન સુંદર છે. જે ભાઇ! એ પાપદય તદ્ન સ્વતંત્ર નથી, પરંતુ એ કર્મપરિણામ ફાળપરિણતિ સ્વભાવ વિ
For Private & Personal Use Only
www.jainelibrary.org