SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬] કાર્યસાધક કારણસમાજ. ૧૯૦૭ હતું અને બીજું મહામહરાજાનું લશ્કર હતું. એ લશ્કરે બન્ને એક બીજાથી વિરૂદ્ધ હતા, સામોવડીઆ હતાં, છતાં તારા અંતરંગ રાજ્યમાં એ બન્ને લશ્કરે અનાદિ કાળથી રહેલાં હતાં અને કર્મપરિણામ એક બીજાની વિરૂદ્ધ પક્ષે આખો વખત તારા રાસાધારણત્વ, જ્યમાં રહ્યા હતાં. એ કર્મપરિણુમમહારાજાને મહા મોહ તરફ વધારે પ્રેમ છે કારણ કે એ બન્ને એક જ કુટુંબના એક જ જાતિના છે, છતાં પણ એ મહારાજા (કર્મપરિણામ) તારું વીર્ય (શક્તિ) કેટલું છે તેના ઉપર બારીક નજર રાખ્યા કરતો આવ્યો છે અને તારા બન્ને લશ્કરમાં જાણે પોતે સાધારણ હોય ( Common factor હોય) એવી રીતે પોતાની જાતને બતાવતો રહ્યો છે. એ કર્મપરિણામમહારાજ અસલ સ્વરૂપે બળતા અગ્નિ જેવો છે તેથી પેલા બન્ને લકરમાંથી જે લકરનું જોર જુએ છે તેને તે સંકેરી આપતો રહ્યો છે, તેને તે ગરમ કરતો રહ્યો છે. પોતે બન્નેમાં સામાન્ય-સાધારણ રહી જેનું જોર થાય તેને ગરમી આપતે રહ્યો છે. અનાદિ કાળથી આ પ્રમાણે સ્થિતિ ચાલ્યા કરે છે. “હવે એ કર્મપરિણામ મહારાજાને બે સેનાપતિઓ છેઃ એકનું નામ પાપોદય છે અને બીજાનું નામ પુણદય છે. પુણ્યદય પા- એ બીજો સેનાપતિ પુણ્યદય તે જેના સંબંધમાં પોદય રહસ્ય. હમણું તને વાત કરી તે જ તે છે.' પેલે પાદિય સેનાપતિ છે તે એના અસલ સ્વરૂપે ઘણે જ ભયંકર છે અને તારી તરફ ઘણો જ પ્રતિકૂળપણે વર્તનારે છે અને પરિણામ એનું એ થયું છે કે કર્મપરિણુમના લશ્કરનો એક ભાગ જે ઘણો જ ખરાબ છે, મહા ભયંકર છે, અત્યંત ક્રૂર છે અને તારે દુશ્મન છે તેને ઉપરી એ પાપોદય થઈ બેઠે છે. એ કર્મપરિણુમન બીજે સેનાપતિ પુણ્યદય છે તે તેને અનુકૂળ છે, અને તેનું પરિણામ એ થયું કે કર્મપરિણામના લશ્કરનો બીજો ભાગ જે બહુ સારે છે, તારા ઉપર એહ રાખનાર છે, તેને ઉપરી એ પુદય થયો છે. હવે વાત એમ બની છે કે તું અસંવ્યવહાર નગરમાં હતા ત્યાંથી જ અનાદિ કાળથી એ પાદિય સારી રીતે દેખાય તેમ તારી સાથે ને સાથે રહ્યા કર્યો છે. એ એટલે વ્યક્ત રૂપે રહેતો હતો કે ભવિતવ્યતા(તારી ભાર્યા) એ તને તેને અત્યાર સુધી ખાસ ઓળખાવવાને કદાપિ પણ વિશેષ પ્રયત્ન કર્યો નથી. ભાઈ ગુણધારણ! તને સંસારમાં અનાદિકાળથી જ્યાં ૧ કુલંધરના સ્વમમાં આવનાર પાંચમે મનુષ્ય જુઓ પૃ. ૧૯૦૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy