________________
૧૯૦૬
ઉપમિતિ ભૂપ્રપંચા
[ પ્રસ્તાવ ૮
સર્વ દોષાના કેંદ્રસ્થાનીય પેલા હિંસા, વૈશ્વાનર, મૃષાવાદ, શૈલરાજ, સ્તેય, મહલિકા, મૈથુન, સાગર, પરિગ્રહ અને મહામોહ તરફ તારા પક્ષપાત રહ્યો, તને થતા લાભ તે તેના સંબંધથી થતા માન્યા અને પુણ્યોદયને વગર આળચ્ચે ગુણસમૂહની કલ્પના પેલા દાષાના દારૂણ્ સમુદાય ઉપર કરી!! તને ગુણુ કરનારને તેં ઓળખ્યા નહિ અને ઉલટા દેાષાના પાત્રોને ગુણ કરનાર માન્યા.”
પંચા કા.
Jain Education International
પરિભ્રમણનાં કારણેા. કર્મપરિણામના બે સેનાપતિઓ, પાપાદયનું કાર્ય-વિસ્તારથી સમજણ,
ગુણધારણ—“ સાહેબ! જ્યારે મને થતી સુખપરંપરાના હેતુમાં પુણ્યાદયના મારી સાથે અગાઉ પણ સંબંધ હતા ત્યારે સાહેબ! મને આટલાં બધાં દુઃખા વચ્ચે વચ્ચે શા માટે થયાં? અને અનંતકાળ સુધી મારે અહીંથી તહીં અને તહીંથી અહીં આડાંઅવળાં પરિભ્રમણેા શા માટે કરવાં પડ્યાં ? ” નિર્મળાચાર્ય—“ રાજન્! તારો સવાલ તારે એના ખુલાસા સમજવા જ છે તને મૂળથી માંડીને કહેવી પડશે કે
થઇ જાય.”
ઘણા વિશાળ છે, હવે તે પછી એ હકીકત તે જેથી તારો સંદેહ દૂર
ગુણધારણ—“સાહેબ ! મારા ઉપર કૃપા કરીને એ સર્વ વાત સમજાય તેવી રીતે વિસ્તારથી કહેવા કૃપા કરો.”
નિર્મળાચાર્ય—“ તું ખરાખર યાદ કરઃ તને હમણા જ કહેવામાં આવ્યું હતું કે અસંવ્યવહારનગરમાં તું એક શહેરી કુટુંબી તરીકે અગાઉ વસતા હતા. તે વખતે સંસારીજીવ એવું તારૂં નામ આપવામાં આવ્યું હતું. તારી ચિત્તવૃત્તિમાં અનાદિ કાળથી અંતરંગ રાજ્ય ચાલુ રહેલું જ છે, તું અસંવ્યવહાર નગરમાં હતા ત્યારે પણ એ રાજ્ય ચાલુ જ હતું. વળી એ રાજ્યમાં એક ચારિત્રધર્મરાજનું મોટું લશ્કર
૧ હિંસા વૈશ્વાનરનું જોર ત્રીજા પ્રસ્તાવમાં, મૃષાવાદ શૈલરાજનું ઝેર ચેાથા પ્રસ્તાવમાં, સ્તેય અહુલિયાનું ઝેર પાંચમા પ્રસ્તાવમાં, મૈથુન સાગરનું જોર છઠ્ઠા પ્રસ્તાવમાં, પરિગ્રહ મહામેાહનું ોર સાતમા પ્રસ્તાનમાં. આ સર્વ
મામત અગાઉ આવી ગઇ છે.
૨ આ પાપેાય પુણ્યાયનું તત્ત્વજ્ઞાન સર્વ ‘જીવાને લાગુ પડે છે. ખરાખર સમજીને વિચારવા યાગ્ય છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org