SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ ፡ હકીકત હોવાથી હાલ ગૃહિધર્મને ત્યાં મોકલી આપે, ત્યાર પછી “ અવસર જોઇને આપણે સર્વે તેની પાસે જશું. , ગૃહિધર્મ આદર. મંત્રીનું એવું વચન સાંભળીને રાજાએ વિચાર કર્યો, તેમને મંત્રીની સલાહ ઘણી યોગ્ય અને વખતસરની લાગી, એ વિચારમાં તેમણે નિર્મળતા જોઇ અને પછી તુરત વ્યવસ્થા કરીને પેાતાના નાના પુત્ર ગૃહિધર્મને મોકલી આપ્યો. ગૃહિધર્મના જવાની ખાખતમાં પ્રથમ કર્મપરિણામ રાજાની રજા મેળવવામાં આવી અને તેના હુકમથી ગૃહિધર્મ મારી ( સંસારજીવ-ગુણધારણની ) પાસે આવવા નીકળ્યા. જે વખતે આહ્વાદમંદિરમાં હું કંદમુનિ સમક્ષ બેસીને વ્યાખ્યાન સાંભળતા હતા તે જ વખતે તે મારી પાસે આવી પહોંચ્યા અને મુનિરાજે તેને પ્રગટ કર્યા. ગુણરક્તતા ભાર્યાં પણ તેની સાથે હતી, વળી ખીજા માર મનુષ્યા પણ તેની સાથે હતા અને એ સર્વેને મેં તે જ વખત મુનિમહારાજ સમક્ષ સ્વીકાર્યાં, વધાવ્યા, આદર્યાં. વળી તે જ વખતે કુલધરે પણ એ ગૃહિધર્મ કુમારને, તેની પત્ની ગુણરસ્તતાને અને તેના ખારે મનુષ્યેાને સ્વીકાર્યાં. અમને તે વખતે ઘણા આનંદ થયો. ૧ ૧ મને શ્રાવકધર્મ સંભળાવ્યા. ૨ હકીકતના ભાવાર્થે એ છે કે તે વખતે ગુણધારણ કુમારે ગૃહસ્થધર્મ આ દર્યો. ગૃહસ્થધર્મમાં આર વ્રત આદરવાનાં હાય છે તે ખાર મનુષ્યા સમજવાં. એ ખાર વ્રતનું સ્વરૂપ બહુ વિસ્તારથી સમજવા યેાગ્ય છે તે માટે જીએ ખારવ્રતની ટીપ, શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથે. અત્ર માત્ર તેને ખ્યાલ લાવવા માટે સંક્ષેપમાં તેનું સ્વરૂપ આપ્યું છે. કાંઇક વિવેચન પ્રસ્તાવ ૪ પ્રકરણ ૩૫ માં પણ થઇ ગયું છે. ૧ સ્થળ પ્રાણાતિપાતવિરમણ—સ્થૂળ હિંસાને ત્યાગ. શ્રાવક સર્વથા હિંસાને ત્યાગ કરી શકતા નથી, પણ નિરપરાધી ત્રસ જીવને સંકલ્પ પૂર્વક નિરપેક્ષપણે મારવાનેા નિષેધ અંગીકાર કરી શકે છે અને બની શ તેટલેા વધારે ત્યાગ કરવાની ભાવના રાખે છે. Jain Education International ૨ સ્થૂળ સૃષાવાદવિરમણુ-અસત્ય ખેલવાના ત્યાગ. આ પણ સ્થૂળથી અને છે, પાંચ મેટાં ઝુડાં, ખાટી સાક્ષી, ખેાટા દસ્તાવેજ બનાવવા વિગેરે સર્વને શ્રાવકને ત્યાગ હાય છે. ૩ સ્થળ અદત્તાદાન વિરમણ—કોઇ પણ વસ્તુને ધણીની રત્ન વગર ઉપાડવી લઇ લેવી તેને ચારી કહે છે. દાણચારી, વિયમાં આમ તાલ, અલ્પ માન વિગેરે સર્વને સમાવેશ આ વ્રતમાં થાય છે. ૪ સ્વદારાસંતાષ—પરસ્ત્રી ગમન વિરમણ-વિધવા, વેશ્યા, પરચી. કુમા રિકા એ સર્વ સાથે વિષયસંબંધ કરવાના અન્ન નિષેધ થાય છે, તેમજ [ ચાર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy