SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ કરણ ૪] કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થધર્મ. ૧૮૯૩ ઉપર પ્રમાણે ગૃહિધર્મના સ્વીકાર કર્યાં પછી મેં અગાઉ વિચાર કરી રાખ્યા હતા તે સ્વગ્નમાં આવેલ ચાર અને પાંચ મનુષ્યા સંબંધી મારે સંદેહ કંદમુનિને પૂછ્યો. મેં ગુરૂમહારાજને સ્વગ્નસંબંધી સર્વ હકીકત જણાવી, કનકદરને અને કુલંધરને સ્વ× આવ્યાં તેમાં ફેર સ્વસ્રી સંબંધી પણ નિયમ કરી શકે છે. ઉચ્ચ વર્તન રાખવાની અત્ર ખાસ સૂચના છે અને નિર્ણય છે, સ્વમ વિચાર. કેવળી ગમ્ય. ૫ પરિગ્રહપ્રમાણ—ધન, ધાન્ય, સ્થાવર મિલ્કત, ફરનીચર, ઠામ વાસણ વિગેરેનું પરિમાણ કરવું, હદ બાંધવી, વધારે મેળવવા ઇચ્છા ન કરવી, પ્રયાસ ન કરવેા, મળી નય તા યેાગ્ય ધર્મક્ષેત્રમાં દેશકાળ જોઇ વાપરવા એ પંચમ વ્રત છે. આ પાંચ અણુવ્રત કહેવાય છે. ૬ દિગ્પરિમાણુ——ચારે દિશાએ ઉપર અને નીચે કેટલી હદ સુધી જવું, મુસાફરી કરવી તેના નિર્ણય કરવો એ હું વ્રત છે. ૭ ભાગેાપભાગપરિમાણુ—ખાવા પીવા વાપરવાની વસ્તુએમાં જીવવ્યાસ, અતિ જીવવ્યાસ, અનંત જીવન્ય સ્ વસ્તુએને વિવેક કરવેશ, અનંત જીવાકુળ વસ્તુઓના ત્યાગ કરવા, વાશી દ્વિદળ વિગેરેને ત્યાગ કરવેશ, રાત્રીભાજન ન કરવું. ઉપરાંત મહા આરંભના કર્માદાનના વ્યાપારો ન કરવા, તુચ્છ વ્યાપાર ન કરવા, જીવ વ્યાપાર ન કરવા એ સર્વ બાબતાને અત્ર સમાવેશ થાય છે, ૮ અનર્થદંડવિરમણ નકામાં પાપૈ। ન કરવાં, નાટક સીનેમા જેવાં નહિ, ખાટી સલાહ આપવી નહિ, લેાકાને અંદર અંદર બખડાવી મારવા નહિ, આળસ કરવું નહિ, રાજકથા દેશથા કુથળી કરવી નહિ વિગેરે. આ વિનાકારણનાં પાપેા છે. છેલ્લા ગણને ત્રણવત કહેવામાં આવે છે. ૯ સામાયિકવત—એ ડેિ સુધી શાંત ચિત્તે જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહી સંસારને ભૂલી જવેા, પરમાત્મ તત્ત્વ વિચારણા કરવી, શાંતિને અનુભવ કરવા, સાધુધર્મની વાનકી ચાખવી. ૧૦ દેશાવગાસિફળત—અમુક દિવસને માટે દિગપરિણામ કરેલ હાય તેમાં પણ કાચ કરવા અને દશ સામાયિક કરવા, ૧૧ પૌષધવત-અર્ધું કે આખા દિવસ સામાયિક (તુએ ઉપર નં. ૯) કરવું, આત્મસાક્ષાત્કાર કરવા, અનુભવની નગતિ કરવી, સાધુધર્મની ભાવના ભાવવી અને વિશેષ સ્વાદ લેવા, સંસારપ્રપંચનેા ટુંક વખત માટે ત્યાગ કરવે, ચુથારાક્તિ પ રવે, આહાર પૌષધ, શરીર સત્કાર ત્યાગ પૌષધ, અભ્યાપાર પૌષધ, બ્રહ્મચર્ય પોષધ એ ચાર પ્રકારે પૌષધ થાય છે. એ ચારે પ્રકાર અંગીકાર કરી ધર્મધ્યાનમાં મશગૂલ રહેવું. ૧૨ અતિથિસંવિભાગગત—ભાજનકાળે પેાતાને ધેર આવેલ મહાત્મા સાધુઆના ભેાજન, વસ્ત્ર, પાત્રાદિવડે સત્કાર કરવા, શ્રાવકોને ભેજનાદિ સહાય કરવી, આદરાતિથ્ય કરવાં. છેલ્લા ચાર વ્રતને શિક્ષાવ્રત કહે છે. પુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy