________________
૧૮૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ૮ જીવિતદાન આપનાર છે! એ ખરેખર ધન્ય છે, કૃતાર્થ છે, મહા ભાગ્યવાનું છે! એણે આ પૃથ્વીને ખરેખરી દીપાવી છે, શોભાવી છે! એનામાં કલ્પનામાં પણ ન આવે તેવી અભુત શક્તિ છે! એના જે ગુણવાનું મનુષ્ય હાલ આ દુનિયામાં અમારા જાણવા પ્રમાણે બીજું કોઈ નથી! વિદ્યાધરેને મારી આ પ્રમાણે સ્તુતિ કરતાં જોઈને મારા પિતાજી
અત્યંત રાજી થયા, તેમજ મારી માતા સુમાલિની પણ નગર પ્રવેશ. બહુ પ્રસન્ન થયા, આખું અંતઃપુર તે વખતે બહુ અને આનંદ. હર્ષમાં આવી ગયું, નગરવાસીઓ બહુ જ રાજી થયા,
આખું પિતાશ્રીનું લશ્કર ખુશી થઈ ગયું અને બાળક તેમજ વૃદ્ધો સર્વ આનંદમગ્ન થયા. જેને આપણે આપણું માનતા હાઈએ તેને જ્યારે ઋદ્ધિ સમૃદ્ધિ કે માન મળે ત્યારે તે જોઈને જરૂર આનંદ થાય તેમાં કાંઈ નવાઈ નથી; એમાં પણ જ્યારે આપણું કલ્પનાથી પણ વધારે ઋદ્ધિ સિદ્ધિ કે માન આપણું પ્રેમીજનને મળતું જેવામાં આવે ત્યારે તો પછી હર્ષનું માપ રહેતું નથી. ત્યાર પછી અતિ આનંદભરમાં આવેલા તે લેકેએ અમારે સપ્રમદનગરને પ્રવેશ: મહોત્સવ કર્યો. પ્રસન્ન થયેલ મનુષ્ય શું શું નથી કરતા! હવે તે પ્રવેશમહોત્સવ કેવા પ્રકારને થયું તે સાંભળે
गंगनचारिगणे वियति स्थिते, मयि च तातयुते जयकुआरे । करिवरान्तरवर्तिकुलंधरे, करिणिकानिहिते दयिताजने ॥
विविधलासविलासपरायणे, प्रमदनिर्भरगायनबन्धुरे। वरविभूषणमाल्यमनोहरे,
विबुधवृन्दसमे निखिले जने ॥ ननु परिस्फुटमेव तदा नरैः, प्रमुदिताशयसौख्यभरोद्धरैः। अमरलोकसमानमिदं वनं, पुरवरं च मुदेति विनिश्चितम् ॥
पृथुनितम्बपयोधरचारुभिः प्रमदनृत्तपरैः प्रमदाजनैः। इति विलासशतैर्वरलोचने !,
प्रविशति स च सर्वजनः पुरे ॥ ૧ ઘણા સુંદર લાગવાથી આ બ્લેકે અત્ર મૂક્યા છે. કુતવિલંબિત છંદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org