________________
૧૮૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૮ તેવી નથી, અત્યારે એના પ્રાણ કંઠે આવ્યા છે, માટે કૃપા કરીને આપ અહીંથી ઉઠે અને એને જુઓ, સંભાળે.
ગુણધારણ (હું સંસારીજીવ) અને કુલંધર સમક્ષ આટલું બેલીને કામલતા દેવી (વિદ્યાધરી-મદનમંજરીની માતા) ચુપ રહી.'
પ્રકરણ ૩ જું
લગ્ન અને આનંદ,
કા મલતાએ પિતાની વાત પૂરી કરી એટલે મેં (ગુણ==ી ધારણ કુમારે) મિત્ર કુલંધરની સામું જોયું. કુલંધર
બોલે “મિત્ર! વાત મેં પણ બરાબર સાંભળી છે
ચાલે ! એમાં વાંધો છે?” કુલંધરે આ પ્રમાણે એ જવાબ આપે એટલે અમે સર્વ ત્યાંથી ઉઠયા.
મદનમંજરી ગુણધારણ મેળાપ, તે સમયને સંકીર્ણ રસ,
સર્વને થયેલો પ્રમોદ અમે સર્વ ચાલીને જ્યાં મદનમંજરી હતી ત્યાં આવ્યા. જેવી સ્થિતિનું કામલતાએ વર્ણન કર્યું હતું તેવી જ સ્થિતિમાં મેં મદનમંજરીને જોઈ. એનું દર્શન થતાં હું સુખરૂપ અમૃતથી ભરેલા મેટા સરે
૧ આ પ્રકરણની શરૂઆતમાં ગુણધારણ સમક્ષ કુલંધર સાંભળે તેમ જ વાત પુખ્ત વિદ્યાધરીએ કહેવા માંડી હતી તે અત્ર પૂરી થઈ–આખી કથા સંસારીછવ જે અત્યારે ગુણધારણ કુમાર છે તે સદાગમ સમક્ષ અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા પાસે ભવ્યપુરૂષ સાંભળે તેમ કહી દેખાડે છે. એ બીજા પ્રસ્તાવથી શરૂ થયેલ વાર્તાને હવે છેડે નજીક આવતો જાય છે માટે સાવધાન થઈ લક્ષ્ય આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org