________________
પ્રકરણ ૨ જી.
'મદનમંજરી.
વિદ્યાધરી કથિતા વાર્તા
WE વિ ધાધરોને રહેવાનું સ્થાન વૈતા નામને મોટા પર્વત
છે. એ પર્વત ઉપર ધસમૃદ્ધ નામનું નગર છે. એ ૬૩ નગરનો સ્વામી અને સર્વ વિદ્યાધરનો ચક્રવર્તી કન1. કવિ કે દર નામે રાજા છે. તેની હું કામલતા નામની ! મહાદેવી છું. રાજાને એક પણ પુત્ર થયો નહિ. દિવસો ઉપર દિવસ અને માસો તથા વર્ષે ચાલ્યાં ગયાં પણ પુત્રનું દર્શન થયું નહિ. {( કમલતા દેવી) અને (ગુણધારણને) ઉદ્દેશીને કહેવા લાગી કે વંધ્યપણુથી રાજા દીલગીર થતો હતો તેમ મને પણ શોક થયા કરતો હતો; તેથી પુત્રપ્રાપ્તિ માટે મેં અનેક ઔષધો ખાધાં, ગ્રહશાંતિ કરાવવામાં આવી, સેંકડે માનતાઓ રાખવામાં આવી, નિમિત્તીઆઓને બોલાવીને ભવિષ્ય પૂછયું, મંત્રવાદીઓ પાસે જઈ તેમને જાપ કરવા વિજ્ઞપ્તિ કરી, મંત્રનાં જંત્રો કરી તેને હાથે બાંધ્યાં, અનેક જડી ને મૂળીઓ પીધાં, અનેક કૌતુક કર્યો, અવશ્રુતિઓ નીકાળી, હેરાતંત્રો શોધવામાં આવ્યાં, પ્રશ્ન પૂછવામાં આવ્યા, સુંદર સ્વમોને અર્થ પૂછવામાં આવ્ય, યોગિણુઓની પ્રાર્થના કરવામાં
૧ વિદ્યાધરી કામલતાએ કહેવા માંડેલી આ વાર્તા આખા પ્રકરણમાં ચાલે છે.
૨ કૌતુક દષ્ટિદેષાદિકની રક્ષા માટે કરવામાં આવતાં મીતિલક, રક્ષા બંધનાદિક પ્રયોગ.
૩ અવશ્વતિઃ આનો અર્થ મને સમજાય નથી. ૪ હેરાતંત્રઃ બતક. એક જાતનું માદળિયું.
૫ અશ ભવિષ્ય જાણવા માટે નિમિત્તીઆને પ્રશ્ન કરે છે. તે વખતે કોઈ સ્તનું નામ લે છે. ગણતરી કરી નિમિત્તીઓ જવાબ આપે છે.
રૂમવિચારક અષ્ટાંગ નિમિત્તનો આ એક ભેદ છે, સ્વમથી કળાદેશ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org