________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પ્રકરણ ૨૩ મું-તેટલા માટે. આ ચરિત્ર ગ્રંથર્ના કહે છે કે મેં કહ્યું અને તમે સાંભળ્યું. તમારે એ તરફ બેદરકારી કરવા જેવું એ નથી. સુમતિ એ લધુ. કમ દવનું દૃષ્ટાંત છે. મહાભદ્રા એ વિશાળ બુદ્ધિવાળા પુરૂષનું દષ્ટાંત છે અને સુલલિતા એ કષ્ટસાધ્ય જીવનું દૃષ્ટાંત છે. કલ્યાણમિત્રને યોગ સંપત્તિ અપાવનાર છે સંસારીજીવનું ચરિત્ર ધણાખરા જીવને બંધબેસતું આવે તેવું છે. સંસારને આખે વિરતાર નાટક જેવો છે. એનું સત્ય સ્વરૂપ સમજી બરાબર વિચારવા યોગ્ય છે. આ જીવ સંસારમાં રખડતે બંધ થઈ પરમાત્મા કેવી રીતે થાય તે આખો વિસ્તાર ખાસ સમજવા યોગ્ય છે. ભવ્ય પ્રાણીઓનું કર્તવ્ય આ ચરિત્ર વાંચીને શું છે તે પર ઉલ્લેખ, આખા ગ્રન્થને સંક્ષિપ્ત ભાવાર્થ એ છે કે શમસુખ મેળવવા થાય છે તે મેળવવું, દુષ્ટ કમથી ચેતતા રહેવું અને સદાગમને પરિચય કરવો. ભવ્યમાં ઓછા વધતાપણું જરૂર હોય છે પણ જીવનનું કર્તવ્ય માલવિશેધનમાં છે તે યાદ રાખવું. પ્રસ્તાવને ઉપસહાર.
પૃષ્ઠ. ૨૦૭૩૨૦૮૨.
ચન્થકર્તાની પ્રશસ્તિ, શિષ્ય પરંપરા. ગ્રંથકર્તાનો સમય. શ્રી હરિભદ્ર રસૂરિ મહારાજ અને સિદ્ધાર્થ-વિગેરે ઉપયોગી હકીકત. પૃષ્ઠ. ૨૦૮૩-૨૦૮૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org