SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જગતમાં પ્રાણીઓનું આયુષ્ય પવનથી ચંચળ થયેલા જળના તરંગ જેવું, સંપત્તિ વિપત્તિ સાથે મળેલી, ઇંદ્રિયના સઘળા વિષયો સંધ્યાના રંગ જેવા ચપળ અને મિત્ર સ્ત્રી સ્વજનાદિકના સંગમનું સુખ સ્વપ્ર કે ઇંદ્રજાળ જેવું અસ્થિર જણાય છે. તો પછી આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે સજ્જન પુરૂષોને આનંદના સાધનરૂપ થાય? વિનયવિજય ઉપાધ્યાય, શાંત સુધારસ धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गंधनागाः सहजस मुदितज्ञातजाग्रदुद्विरागाः । अध्यारुह्यात्मशुद्ध्या सकलशशीकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशातोपार्जिता हन्त्य लक्ष्मीम् ॥ પકશ્રેણી વડે જેમણે કર્મશત્રુઓને ક્ષીણ કરી નાખ્યા છે, સહજ સદેાદિત જ્ઞાન વડે જાગૃત વૈરાગ્યવંત હોવાથી ત્રણ લોકમાં ગંધહસ્તી સમાન શ્રીવીતરાગ પરમાત્મા કે જેઓ આત્મશુદ્ધિથી સંપૂર્ણ ચંદ્રકળાની જેવા નિર્મળ ધ્યાન ધારાની ઉપર આરૂઢ થઇને પૂર્વકૃત સેંકડો સુકૃત વડે ઉપાર્જન કરેલી તીર્થંકર પદવીને પામી મોક્ષની સમીપ જઈ રહ્યા છે તેમને ધન્ય છે! Jain Education International आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः संपदः, सर्वेपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं स्वप्मेन्द्रजालोपमं तत्किं वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥ ૬ સદર, પ્રમાદ ભાવના. भईन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किं, धर्मोद्योगं कारयेयुः प्रसह्य । दधुः शुद्धं किं तु धर्मोपदेशं, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ॥ પ્રભુળ શક્તિવાળા અરિહંત ભગવાન પણ શું અળાત્કારે ધર્મ ઉદ્યમ કરાવે છે? તેઓ તો શુદ્ધ નિર્દોષ ધર્મનો ઉપદેશ આપે છે. તે પ્રમાણે જે ભવ્ય જનો વર્તે છે તે સંસાર સમુદ્ર તરી જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy