SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ધર્મઘોષ મુનિએ જવાબમાં કહ્યું:— Jain Education International ભવના પ્રપંચની પીછાન, દેવ ગુરૂધર્મનું આરાધન. જિન વચનની સણા, ચેાગાની ઉપર અંકુશ, રાગાદિ ઢાષની ઓળખાણ, ચિતની સાચી નિષ્પદ્રુપતા, 66 " अवधीरणीयो भवता भवप्रपञ्चः, आराधनीयो विलीनरागद्वे" मोहोऽनन्त ज्ञानदर्शनवीर्यानन्दपरिपूर्णः परमात्मा, वन्दनीयास्तदु" पदिष्टमार्गवर्तिनो भगवन्तः सत् साधवः, प्रतिपत्तव्यानि जीवाजीव'पुण्यपापास्रव संवरनिर्जराबन्धमोक्षलक्षणानि नव तत्त्वानि, सर्वथा " पेयं जिनवचनामृतं, नेयं तदङ्गाङ्गीभावेन, अनुष्ठेयमात्महितं, उपचेयं 'कुशलानुबन्धि कुशलं, विधेयं निष्कलङ्कमन्तःकरणं, हेयं कुविकल्प" जल्पजालं, अवसेयं भगवद्वचनसारं, विज्ञेयं रागादिदोषवृन्दं, लेयं 'सुगुरुसदुपदेशभेषजं, देयं सततं तदाचरणे मानसं अवगेयं दुर्जन. 'प्रणीत कुमतवचनं, निमेयं महापुरुषवर्गमध्ये स्वरूपं, स्थेयं निष्प्रक“ પવિત્તેનેતિ.” 66 '' 66 [ પ્રસ્તાવ છ (( “ તમારે આ ભવ ( સંસાર ) નાટકના સંપૂર્ણ અનાદર કરવા; “ જેમના રાગ દ્વેષ અને મેાહ નાશ પામી ગયા છે અને જેઓ અનંત જ્ઞાન દર્શન વીર્ય અને આનંદથી ભરપૂર છે એવા પરમાત્માની “ તમારે આરાધના કરવી; એવા પરમાત્માએ બતાવેલા માર્ગમાં વર્ત “ નારા ખરેખરા સાધુ મહાત્માઓની તમારે વંદના પૂજા ભક્તિ કરવી; “ તમારે જીવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સંવર નિર્જરા અંધ માક્ષ રૂપ “ નવતત્ત્વાને ખરા તત્ત્વરૂપે કબૂલ રાખવાં, સ્વીકારવાં; સર્વથા તીર્થંકર “ મહારાજનાં વચનરૂપ અમૃતનું તમારે પાન કરવું; તેની સાથે એક “ મેક થઇ જવું; એમાં પ્રધાનતા અને ગૌણુતા અથવા ઉપકાર્ય ઉપ፡ કારક ભાવને બરાબર સમજવા; આત્માને હિત થાય તે જ કાર્ય કરવું; “ એવાં સારાં કાર્યો કરવાં કે જેનાં પરિણામે વધારે સારાં કામે થયાં જ કરે;` અંતઃકરણને તદ્દન સાફ મેલ વગરનું અને ડાઘ વગરનું cr ૧ અને પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે, સમાજહિત આત્મહિત થાય તેવાં કાર્યમાં ધન કે શક્તિને વ્યય પુણ્યાનુબંધી પુણ્યાય સૂચવે છે. મેાજ રોાખ વિષયસેવન રમતગમત વિગેરે એથી ઉલટાં છે. એમાં રાક્તિ કે ધનની વ્યય થાય તે પાપાનુબંધી પુણ્યાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy