________________
પ્રકરણ ૧૭ મું.
પ્રગતિને માર્ગે.
--
)
ના
સ દાગમ મારી પાસે હોય ત્યારે મારી કેવી સ્થિતિ થતી ==ાન્ય હતી અને તેને જ્યારે હું વિસરી જતો ત્યારે મારા
શા હાલ થતા હતા તેનું તારી પાસે વિવેચન કર્યું. સબેધમંત્રી સાથે વિદ્યાપુત્રી સંબંધી સંકેત કરી
અને મહારાજરાજેશ્વર ચારિત્રધર્મની રજા લઈ સબંધ મંત્રીની સલાહ અનુસાર સમ્મદર્શન સેનાપતિએ મારી તરફ પ્રસ્થાન કર્યું તે વાત તને જણુંવી. તે વખતે મારા સંબંધમાં શો બનાવ બની રહ્યો હતો તે તું સાંભળ.
જનમંદિરનગરે વિરેચન, ધર્મઘોષ મુનિની દેશના
સમ્યગદર્શનને ત્યાં મેળાપ, માનવાવાસમાં એક જનમંદિર નામનું નગર હતું. ત્યાં આના નામનો એક ગૃહસ્થ વસતો હતો. તેની નંદિની નામે પડી હતી. તેઓને ત્યાં હું તે વખતે પુત્ર થયો હતો. મારું વિરેચન નામ પાઠવામાં આવ્યું હતું. યુવાવસ્થા પ્રાપ્ત કર્યા પછી હું આનંદ કરતો હતે.
એક વખત એ નગરની બહારના ભાગમાં આવેલા એક ચિત્તનંદન નામના બગિચામાં હું ફરવા ગયો. ત્યાં મેં એક ધર્મઘોષ નામના આચાર્યને જોયા. હવે તે વખતે મારી કર્મની સ્થિતિ ઘણી પાતળી પડી ગઈ હતી અને મહામહ વિગેરે ભાવશત્રુઓ કમજોર થઈ ગયા હતા. તે હું એ મુનિ મહારાજને પગે પડીને જીવરહિત ભૂમિ તપાસી તે પર બેઠે.
મહાત્મા મુનિના દર્શનથી મને ભદ્રકભાવ ઉત્પન્ન થયો, હું ધર્મ ભુખ થયો છું એમ તેઓના જાણવામાં આવી ગયું. એટલે અમૃતનાં મિદુઓ કરતાં હોય ત્યારે જે આનંદ થાય તેવો મનને આનંદ ઉત્પન્ન કરનાર અને કાનને પવિત્ર કરનાર શબ્દો વડે તેઓશ્રીએ દેશના આરંભીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org