________________
પ્રકરણ ૧૬ ] રખડપાટો.
૧૮૨૩, ભૂલી જઉં ત્યારે વળી ભવચક્રમાં વધારે જોરથી ફરવા લાગી જાઉ, વળી કોઈ વાર એ સદાગમમહાત્માની અવલોકન થઈ પણ જાય. પરિણામ
એ થયું કે બહેન ! હું અનંત વખત શ્રાવક થયો સદાગમ જોરમાં પણ તે માત્ર દ્રવ્યથી, ઉપર ઉપરથી, બાહ્ય દષ્ટિએ જ હોય તે વખતે. થે. કેટલીક વાર સાધુનું રૂપ કર્યું તો તે પણ
દ્રવ્યથી જ કર્યું પણ એવે એવે પ્રસંગે મેં સદાગમ
મહાત્માને જોયા ખરા. વળી જ્યારે એ સદાગમ અને તે નરમાં મહાત્માને વિસરી જઉ ત્યારે પાછી મારી ભાર્યા મને ન હોય ત્યારે. અનેક ઠેકાણે રખડાવે, ફેરવે અને ત્યાં જજુદા જુદા
પ્રકારની હેરાનગતિઓ કરે, ત્રાસ આપે અને વિડબનાઓ કરે. સદાગમ હોય ત્યારે કાંઈક ઠેકાણે આવું, તેને વિસરી જઉ એટલે વળી ભવચક્રમાં જોરથી ફરવા લાગ્યું. કેટલીક વાર તો હું સદાગમને વિસરી ગયો ત્યારે કુતીથીઓનો યતિ (સન્યાસી વિગેરે) થયો અને તે વખતે એમને વિસરી ગયો એટલું જ નહિ પણ એને (સદાગમને ) દૂષણ દેનારો થયે; એ ખૂટે છે, જુઠ્ઠો છે, પ્રપંચી છેએમ પણ બેલનારો છે અને એવી પરિસ્થિતિ પણ આ ભવચક્રમાં મેં અનેક વાર પ્રાપ્ત કરી.
એ મોટા ભવચક્રમાં ફરતાં મારાં કર્મોની સ્થિતિ કોઈ વખત લાંબી થતી, કઈ વખત ટુંકી થતી. મહરાય વિગેરે શત્રુઓ કઈ વાર બહુ જોરમાં આવી જતા અને કોઈ વાર સદાગમ જેરમાં આવી જતો.
જ્યારે સદાગમનું જોર થાય ત્યારે પેલા શત્રુઓના ઉપર એને અંકુશ ચાલતે અને તેઓ નરમ પડતા. એ પ્રમાણે ભવચકમાં પરિભ્રમણ કરતાં મારી પાસે અનંત વખત એ સદાગમ આવ્યું અને ગયો, એ પ્રમાણે આવતાં જતાં એનો મને કાંઈક અભ્યાસ થયો. ત્યાર પછી મારા સંબંધમાં શી હકીકત બની તે તું સાંભળીને સમજી લે.
વિદ્યા સંબંધી સદ્દબોધનો સંકેત, સમ્યગદર્શન સેનાપતિનું પ્રસ્થાન,
આખરે સદુધની નીતિનું અનુકરણ, સદાગમના અભ્યાસને પરિણામે મારી ચિત્તવૃત્તિ અટવી કાંઈક નિર્મળ થઈ, સાફ થઈ, એટલે એ વખતે અવસર જોઈને ચારિત્ર
૧ કુતીર્થઓના વર્ણન માટે જુઓ. પ્ર. ૪. પ્ર. ૧૨.
૨ અભ્યાસ –લેષ છે: (૧) નજીક વાસ અને (૨) ભણવું તે, નજીક રહેવાથી પરિચય વધે છે તેના પર આ રૂપક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org