________________
પ્રકરણ ૧૬ મું.
રખડપાટો,
HIR
છે. મારી પતી ભવિતવ્યતાએ મને પાપિછવાસ નગરીના
સાતમા પાડામાં મૂકે. એ અતિ અધમ પાડાના
તુચ્છ ઘરમાં મારા શરીરે અનેક કાંટાઓ ભોંકાયા, *મને ભારે ત્રાસ થયે, બહુ હેરાનગતિ પામે.
Rા ત્યાં હું તેત્રીશ સાગરોપમ કાળ એક દડાની માફક ફંગોળા, દબડા, ધકેલાય. ત્યાં હું જ્યાં ત્યાં રખડ્યો અને પારાવાર દુઃખ ખમ્યો.
અનેક રૂપ અને ત્રાસો, પંચાક્ષ પશુ સંસ્થાને,
અને પાપિછવાસે, માછલે.
એટલે મોટો કાળ મહા દુઃખમાં મેં પસાર કર્યા પછી મારી પલી ભવિતવ્યતાએ મને વળી એક નવી ગોળી આપી જેના જોરથી હું પંચાક્ષપશુસંસ્થાનમાં માછલે થે.
વાઘ,
વળી પાછી ભવિતવ્યતા અને અપ્રતિષ્ઠાન નામના તુછ ઘરે (પાપિછવાસનાં સાતમા પાડામાં) ફરીવાર લઈ ગઈ અને ત્યાંથી વળી
૧ સાતમી નારકીમાં પાંચ નરકાવાસા છે તેમાં ચાર દિશાએ ચાર અને એક મધ્યમાં છે. એ મધ્ય નરકવાસાનું નામ પ્રતિજ્ઞા છે. ત્યાં તેત્રીશ સાગર૫મની સ્થિતિ છે.
૨ સાગરેપમઃ જુઓ , ૨. પ્ર. ૨ માં આવેલી કાળ સંબંધી ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org