________________
પ્રકરણ ૧૫] મહામોહનું મહાનું આક્રમણ.
૧૮૧૩ કર્મની સ્થિતિ વધારે લાંબી થઈ. આ સર્વ કારણોને લઈને લેકે જે વિજ્ઞાપ્તિ નીરદ વાહનને કરી તે ઘણું ચર્ચા થયા પછી તેને ગળે ઉતરી અને તેણે પણ એ વાતમાં પોતાની વિચારપૂર્વકની સંમતિ પ્રજાના સુખની ખાતર આપી.
કેદખાનામાં ઘનવાહન, દુ:ખ ખમ ઘનવાહન,
સાતમી નરકે ઘનવાહન, નીરદવાહનની સંમતિની વાત જ બાકી હતી. જેવું એણે માથું
ધૂણાવ્યું કે મારું આવી બન્યું, મારા બાર વાગી મારૂં કોઈ નહિ. ગયા, મારા દહાડા ગણાઈ ગયા. તે જ વખતે લેકે
જાણે મારા ખરેખરા પાકા દુશમન હોય તેમ મને શોધવા દેડ્યા. હું તે તે વખતે દારૂ પીતે મદિરામસ્ત થઈ ગયે હતું. લોકેએ એવી સ્થિતિમાં મને પકડ્યો, બાંધે અને ખેંચ્યો.
જ્યારે મને એ ત્યારે મારી શી સ્થિતિ છે એને મને જરા ખ્યાલ આવ્યે, મેં આજુબાજુ મદદ માટે નજર નાખી, પણ મારી આસપાસના મારા કરવામાં કે સગાસંબંધીમાંથી કોઈએ “અરે રહેવા દો” એટલા શબ્દો પણ કહ્યા નહિ, સર્વે મારાથી વિપરીત થઈને બેઠા, સર્વે મારા પ્રતિપક્ષી હેય તેવા દેખાવા લાગ્યા અને સર્વે મારાથી પરાંડ-મુખ થઈ ગયા. લેકે તે જાણે નરકના પરમાધામીઓ હોય તેમ મારે તિર
સ્કાર કરવા લાગ્યા. તેઓએ મને સખ્ત બંધને બાં નવા રાજ- અને પછી મારા મંત્રીએ સગાઓ અને સેનાપતિ ના માન. વિગેરે એ સાથે મળીને મને મહાભયંકર કારા
ગ્રહમાં નાખે. મારા ભાઈ નીરદવાહનને તેઓએ સર્વેએ સાથે મળીને ગાદીએ બેસાર્યો અને તે વખતે તેઓએ મેટા મેટા હર્ષના અવાજ ર્યા, તેઓ સાથે મળીને હર્ષમાં ખૂબ નાચ્યા અને મનથી ખરેખરા રાજી થયા. પોતાના માજી અધમ સ્વામીના નાશથી લોકો અને લશ્કરીઓ ઘણું રાજી થયા, નવા સ્વામીના ગુણોથી ઘણું તુષ્ટમાન થયા અને તે આનંદના પ્રસંગને યંગ્ય સર્વ પ્રકારના આનંદના ઉભરા કાઢવા લાગ્યા, હવેનો પ્રભાવ બતાવવા લાગ્યા, પ્રેમની ઉમિઓ ઉછાળવા લાગ્યા, આનંદરસને રડવા લાગ્યા અને જાણે શું શું કરી નાખીએ એમ અંતરથી બતાવવા લાગ્યા.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org