________________
પ્રકરણ ૧૫ મું.
મહાહનું મહાન આક્રમણ
ખી દુનિયામાં મારું ભલું કરવાની એકાંત ઈચ્છાવાળા
મારા બાળપણના એક ખરા સ્નેહી અને યુવાવસ્થાના Iઈ સહચારી મુનિ અકલંક મારા સંબંધમાં ચિંતા વગરના
{ થઈ ગયા અને અહીં મારી ઉપર મહામેહ અને
છે મહા પરિગ્રહનાં આક્રમણ વધતાં ચાલ્યાં. પછી તો તેઓએ એવી બાજી માંડી કે પોતાના એક એક પરિજનને બોલાવવા માંડયો, પિતાના સગાં અને સૈન્યના માણસેને મારા ઉપર અસર કરવા તેડાવવા માંડ્યા અને તે પ્રત્યેકે આવી મને અનેક પ્રકારની કદર્થના કરી. એ કદથનાઓમાં હું વધારે વધારે ઉતરતો ગયો, એમાં મારા કેવા હાલહવાલ થયા તે આખો વૃત્તાંત બહેન અગૃહીતસંકેતા! સાંભળવા યોગ્ય છે તેથી બરાબર સાવધાન થઈ એ વાત સાંભળ.
મહામહની ભયંકર અસર એના પ્રત્યેક સેનાનીનું કાર્ય,
ઘનવાહનપર પ્રત્યેકનો પ્રયોગ, મહામહે હવે પિતાની બાજી બરાબર માંડી, સારી રીતે વિસ્તારી અને મક્કમપણે ખેલી. એને એક નેકર કે પરિજન મારી પાસેથી જાય, તે જતો હોય ત્યાં વળી બીજે આવે અને કેટલાક મારી બાજુએ રાહ જોઇને બેસી રહે અને પિતાના વખતની નિરીક્ષા કરે. એમણે તો ભારે બાજી માંડી, ખરેખરી રમત જ માંડી અને સારું મજાનું નાટક જ ભજવવાનું કામ આદર્યું. એ પ્રત્યેકની તને કેટલી વાત કરું, કેટલે વખત લઉં? જો ! હું તારી પાસે લાંબી લાંબી વાત કરું છું તેથી તું મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org