________________
પ્રકરણ ૧૨ ] શ્રુતિ. વિદ અને બાલિશ. ૧૭૮૧ નારા તરીકે લેકેના વિશ્વાસમાં આવી પડેલો છે. આ શ્રતિ પિલા ચોર (ઠગાર)ની દીકરી છે (રાગકેસરિની દીકરી છે, એમ જે જાણવામાં આવી જાય તે આ લેક તેને ગ્રહણ કરે નહિ, કારણ કે જાણી જોઈને ચોરની દીકરીને તે કેણું પરણે! તેથી રાગકેસરિએ ઘણે મોટો પ્રપંચ કર્યો છે. એણે પિતાને ખાસ કર સંગ નામનો હતો તેને કૃતિની નોકરીમાં આપી દીધો અને તેને શ્રુતિ સાથે કરી દઈ અગાડથી મોકલી દીધો અને તેને સર્વ ગુપ્ત વાત કહી રાખી. બીજો પ્રપંચ એણે એ કર્યો કે આ શ્રુતિને કર્મપરિણામની કન્યા તરીકે દુનિથામાં જાહેર કરી. આથી જે કે આ શ્રુતિકન્યાને બાપ કર્મપરિણામ કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તે રાગકેસરિની દીકરી છે. એ દુરાત્મા રાગકેસરિએ જગતને છેતરવા આ કન્યાને સંગ સાથે મોકલી આપી છે તથી તે તને હિત કરનાર થાય એમ તે કેમ જ બને? જો કે તે એને તારી પત્ની બનાવી છે છતાં એ પતિને છેતરનારી લુચ્ચી છે તેથી તું કદિ તેનો વિશ્વાસ કરીશ નહિ. હવે તું તેને પરણી ચૂક્યો છે તેથી એ સ્ત્રીને અત્યારે ત્યાગ કરવાનું બની શકે તેમ નથી પણ તારે તેના સેવક સંગથી સર્વથા દૂર જ રહેવું, તારે કદિ પણ એની કપટજાળમાં લપેટાવું નહિ, અને વિશ્વાસ કરવો નહિ. જો એ પાપી સંગ તારી
પાસે નહીં આવી શકે તે શ્રુતિ તારા સંબંધમાં રહ્યા દાસી પુત્રથી છતાં તેને દોષ કરનાર થશે નહિ, નુકસાન કરનાર સાવધાન. થઇ શકશે નહિ, બહુ અહિત કરનાર થઈ શકશે નહિ.
એનું કારણું એ છે કે આ સંગના સંબંધમાં જ્યારે શ્રતિ આવે છે ત્યારે તે અનિષ્ટ (ન ગમે તેવા) શબ્દને દ્વેષ કરનારી, થઈ પડે છે અને મધુર સ્વનિમાં લેલુપ બની જાય છે, પણ એ જાતે એવી નથી, સંગની સાથે હોય છે ત્યારે જ તે વિકાર પામી જાય છે. જ્યારે એ સંગની સાથે રહીને તેના બળથી રાગદ્વેષને તાબે થઈને તને પ્રેરણું કરે ત્યારે તને અનેક દુઃખોની પરંપરા થાય છે, પરંતુ જ્યારે કંગના સંબંધથી તે દૂર હોય છે ત્યારે ગમે તેવા શબ્દો સાંભળવા તત્પર બને તે પણ તે મધ્યસ્થ રહે છે, રાગદ્વેષ વગરની રહે છે, તેથી તે કઈ પણ પ્રકારની બાધા પીડા કરનારી થતી નથી. તેથી આ નીચ સંગ અત્યંત ખરાબ માણસ છે, દાસીપુત્ર છે, તેને અનેક પ્રકારના દુઃખે અને ત્રાસને કારણભૂત છે, માટે સર્વથા તેની સબત છોડવા
ગ્ય છે.”
સદારામે જે સલાહ આપી તે નમ્ર કેવિદે શાંત ચિત્તે સાંભળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org