________________
શ્રુતિ, કેાવિદ અને બાલિશ. ખાલિશ અને શ્રુતિ.
હવે એ શ્રુતિને પ્રાપ્ત કરીને માલિશ તે બહુ રાજી થઇ ગયા. પછી અત્યંત આનંદમાં આવીને વિચાર કરવા લાગ્યો કે અહા ! મને આવી સુંદર મનેાહર સ્ત્રી પ્રાપ્ત થઇ ગઇ તેથી ખરેખર હું ભાગ્યશાળી છું, નસીબદાર છું, કૃતકૃત્ય છું, પુણ્યશાળી છું. શ્રુતિ તરફ તેને એહપરાયણ જોઇને એક વખત લાગ સાધીને સંગ તેની પાસે ગયા ત્યારે તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ—
સંગના ઉપદેશ.
પ્રકરણ ૧૨]
સંગ—“અત્યંત હિતકારી મહારાજા કર્મપરિણામે આપની સાથે મારી શેઠાણી શ્રુતિદેવીના સંબંધ કરાવ્યો તે કામ તેા ઘણું યોગ્ય થયું, કારણ કે મહારાજ! રૂપ, વય, કુળ, શીળ અને લાવણ્યની સરખાઈ સાથે પતિપત્નીને પરસ્પર પ્રેમ થવા અને એ સર્વ આખતમાં સરખાઇ જળવાઇ રહેવી એ ઘણું મુશ્કેલ છે. તમે ખરેખર પુણ્યશાળી
કે એ સર્વ આખતે તમારા સંબંધમાં ઘટતી આવી ગઇ છે. હવે આ સુંદર પ્રેમબન્ધને સારી રીતે જેમ બને તેમ વધારે જમાવવાની આવયકતા છે.”
૧૭૭૯
માલિશ—“ ભાઇ સંગ ! તું વાત તેા ઠીક કહે છે, પણ એ એહસંબંધ કેવી રીતે વધી શકે ?”
*
સંગ- અમને જે વસ્તુ વહાલી હાય એની વારંવાર સેવના ( ઉપયોગ ) કરવાથી એહ વધી શકે.”
માલિશ તે તું મને જણાવ.”
તે સંગ ! એમને ( શ્રુતિને ) કઇ વસ્તુ વહાલી છે
સંગ—“ સાહેબ ! એને મધુર ધ્વનિ બહુ વહાલા છે.” આલિશ—“ સંગ ! તેં ઘણી સારી વાત કરી; જો એમ છે તા આખા વખત જરા પણ વિસામેા લીધા સિવાય એ મધુર ધ્વનિ સાં ભળ્યા કરે તેવી ગોઠવણ કરીશ.”
સંગ સાહેખ ! મહુ કૃપા થઈ.”
પેલો સંગ આ પ્રમાણે ખેલતા હતા તે વખતે પ્રિયાને પ્રિય વસ્તુ અતાવનાર તેના ઉપર બાલિશને ઘણા પ્રેમ આન્યા અને તેને પોતાના હૃદયમાં સ્થાન આપી ત્યાં દાખલ કરી દીધેા.
ત્યાર પછી વીણા, વેણુ, મૃદંગ, કાલી, ગીત વિગેરેના સુંદર અવાજો સુરા અને ગાયના શ્રુતિને માલિશ સંભળાવતા ગયા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org