________________
પ્રકરણ ૧૧ મું.
મહામહ અને મહાપરિગ્રહ.
કtle: --
o સ બોધિ મંત્રીની સલાહથી સદાગમને મારી પાસે (સંસા
કે રીઝવ પાસે-તે વખતના ઘનવાહન પાસે) મેકલવાનો
જે ચારિત્રરાજે ઠરાવ કર્યો અને તે પ્રમાણે સદાગમ મારી દિ ; પાસે આવ્યો અને મેં તેને આશ્રય કર્યો. અકલંકના દ િકહેવાથી ઉપર ઉપરથી મન વગર મેં કેટલાંક સારાં કાર્યો કર્યા અને ગુણે સ્વીકાર્યા. હવે તે વખતે મહામહરાજના સૈન્યમાં શી હકીકત બની તે તને કહી સંભળાવું.
મહામોહરાજાની સભામાં ખળભળાટ, લડાઇમાં સદાગમને જીતવાને આગ્રહ,
મહામહ અને પરિગ્રહનું પ્રયાણ જ્યારે રાગકેસરિના મંત્રીના જાણવામાં આવ્યું કે જ્ઞાનસંવરણ રાજા સદાગમના ભયમાં આવી પડ્યો છે ત્યારે તેણે મહારાજા મહામેહને કહ્યું “મહારાજ ! અત્યાર સુધી જ્ઞાનસંવરણ રાજાને કઈ પણ પ્રકારને ત્રાસ કે ભય થતો ન હતો તેથી આપણે સર્વે નિશ્ચિત થઈને બેઠા હતા, પરંતુ દેવ! હાલમાં પેલો સદારામ સંસારીજીવ પાસે જઈને
૧ રાગકેસરિ-મહામોહન પુત્ર અને મંત્રી. જાતે રાજસત્તા પણ ધારણ કરે છે કારણ મેહરાય ઘણું ઘરડા થયા છે. એના વર્ણન માટે જુઓ પ્ર. ૪.પ્ર. ૧૩ (પૃ. ૮૬૩). એ રાગકેસરિને મંત્રી વિષયાભિલાષ છે. એના વર્ણન માટે જુઓ ક. ૪. પ્ર. ૧૭ (પૃ. ૮૮૩ થી ૮૮૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org