SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] સદાગમ સાન્નિધ્યું. અકલંક દીક્ષા. ૧૭૬૩ “ મેળવવા માટે જ્યાં જ્યાં દોડાદોડ કર્યા કરે ત્યાં સુધી તને સુખની “ ગંધ પણ કેમ આવી શકે ? ર “ જ્યારે એ ચિત્ત બહારના સર્વ પ્રકારના ભ્રમ છેડી દઇને તદ્દન સ્પૃહા-ઇચ્છા-આશા વગરનું થાય અને જ્યારે એ આત્મામાં સ્થિર થાય ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૧. 66 “ કોઇ ભક્તિ કરે કે સ્તુતિ કરે અથવા કોઇ કાપ કરે કે નિંદા “ કરે તે સર્વ ઉપર જ્યારે એકસરખી વૃત્તિ રહે-સર્વ ઉપર ચિત્તમાં < સમ ભાવ થાય ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય, ૨. ' “ પોતાનાં સગાં હોય કે સંબંધી હોય અથવા દુશ્મન હોય કે નુકસાન કરનાર હોય તે સર્વ ઉપર ચિત્તમાં તુલ્ય ભાવ થાય-એક “ પર રાગ કે ખીજા પર દ્વેષ ન થાય ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૩. “ પાંચે ઇંદ્રિયના વિષયેા સારા હાય કે ખરાબ હોય, સુખ આપ“ નાર હોય કે દુઃખ આપનાર હાય તે સર્વના ઉપર એકાકાર વૃત્તિ “ ચિત્તમાં થાય, કોઇ વિષય ઉપર પ્રેમ કે તિરસ્કાર ન થાય ત્યારે “ તને પરમ સુખ પ્રાપ્ત થાય, ૪. (6 * એક માણસ આવીને ગેરૂચંદનના લેપ કરી જાય અને એક માણસ આવીને ફરસીથી છેદ કરી જાય તે અન્ને ઉપર જરા પણુ« તફાવત વગરની સરખી વૃત્તિ રહે એવી મનની સ્થિરતા થાય ત્યારે “ તને પદ્મ સુખ પ્રાપ્ત થાય. ૫. “ સાંસારિક સર્વ પદાર્થો પાણી જેવા છે, તારૂં ચિત્તરૂપી કમળ “ એમાં લેપાય નહિ એવી એની વૃત્તિ થાય, એમાંથી ઉગેલ છતાં “ એની નજીક રહે પણ એને લાગે નહિ એવી સ્થિરતા ચિત્તમાં આવે tr ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૬. પ્રચંડ યુવાવસ્થાના ોરમાં ઝળઝળાયમાન થતું લાવણ્ય અને “ સુંદર ખુબસુરતીવાળી લલિત લલનાઓને જોવા છતાં મનની અંበ દર જરા પણ વિકાર ન થાય એવું સુંદર ચિત્ત તારૂં થાય ત્યારે “ તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૭. “ અત્યંત ( આત્મ ) સત્ત્વ ધારણ કરીને ચિત્ત જ્યારે અર્થ’ “ અને કામ'સેવનાથી વિરક્ત થાય અને ધર્મમાં આસક્ત થાય “ ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૮. “ જ્યારે રાજસી અને તામસી પ્રકૃતિથી મન મૂકાઇ જાય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy