________________
પ્રકરણ ૯] સંસારબજાર (ચાલુ).
૧૭૫૧ “બતાવી ગયા છે.' પ્રવૃત્તિ સાથ0 grશુપ, ડમરી સાધ્ય “પ્રાપ્તિનો ઉપાય સમ્યગ પ્રકારે તેમાં પ્રવૃત્તિ કરવી તે જ છે અને “જે એવી રીતે સાધ્યની પ્રાપ્તિ થતી ન હોય તે એ ઉપાયનું ઉપાય “પણું જ રહેતું નથી. જ્યાં અસાધ્યનો આરંભ છે (સાધ્યને આરંભ “નથી) ત્યાં સમ્યક્ જ્ઞાન નથી અને જ્યાં સભ્ય જ્ઞાન નથી ત્યાં “ સાધ્યનો આરંભ નથી. આવી રીતે સાધ્ય અને સમ્યગૃજ્ઞાનને પર“સ્પર અ ન્યાશ્રય સંબંધ છે, તેટલા માટે આગમના જ્ઞાનવાળી
જે ક્રિયા કરે છે તે જ ખરી ક્રિયા કહી શકાય છે અને જે યોગ્ય “ક્રિયામાં સ્વશક્તિ અનુસાર ઉદ્યમ કરે છે તે જ આગમને જાણકાર “કહી શકાય છે. ચિંતામણિ રતનું જે પ્રાણુ બરાબર સ્વરૂપ જાણતો
હોય અને તેની પ્રાપ્તિના અનેક પ્રકારના ઉપાયો વિદ્યમાન હોય છે અને પોતે દ્રારિદ્ઘાવસ્થાથી પીડાતા હોય તો તે ચિંતામણિ રત મેળ“વવાનો માર્ગ છોડી અન્ય માર્ગમાં પ્રવૃત્તિ ન જ કરે. માટે જે સાથી ઉલટી રીતે પ્રવૃત્તિ કરે તે ખરેખર વસ્તુનો જાણકાર જ
ન હોવો જોઈએ, જે ભમર માલતીના ફુલની ગંધ જાણતો-સમ“જતો હોય તે ઘાસ કે દર્ભ ઉપર બેસવાની કદિ પ્રવૃત્તિ કરે જ નહિ. “આવી રીતે સંસારને અભાવ થતાં પ્રાણી મુક્તિ પામી જાય છે
આવી અનેક વાતો છે તે સઘળીથી સર્યું. માત્ર મારા કહેવાની મત“લબ એ છે કે તે જે બીજા ચક્ર માટે વાત કરી તે તદ્દન બરાબર છે. મારા ગુરૂમહારાજે આ સર્વ વાતને પરિણામે મને કહ્યું હતું કે પેલા વાંદરાના બચ્ચાંનું બહુ સારી રીતે આખો વખત જતન “કરવું અને એ કાર્ય મારા ખાસ કર્તવ્ય તરીકે તેમણે મને જણાવ્યું હતું.”
મઠપ્રાપ્તિના ઉપાય, છ લેશ્યાઓનું સ્વરૂપ,
દાદર-તેનાં પગથી અકલેકે મુનિરાજને પૂછયું “ત્યારે મહારાજ! એ વાનરને શિવાલય મઠમાં કેવી રીતે લઈ જવો-તેના ઉપાય શા શા છે તે સંબંધી આપશ્રીને ગુરૂમહારાજે જે કહ્યું હોય તે સર્વ મને જણાવે. છઠ્ઠામુનિરાજે એ સવાલનો જવાબ આપતાં કહ્યું –
૧ મહામતિઃ આ નામ શ્રી ઉમાસ્વાતિ વાચકને અપાય છે. તેઓશ્રી કહે છે કે પાકિસાન્યા મોક્ષ ઉપર મૂળમાં લખેલ સૂત્ર પણ તેઓશ્રીનું જ છે. સ્થળ મળી શ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org