________________
પ્રકરણ ૯ મું.
સંસારબજાર (ચાલુ).
બીજું ચક
:
/
R :
છે. છ ા મુનિરાજે આગલા પ્રકરણમાં વાત કરી તે સર્વ
જ સાંભળ્યા પછી અકલકે કહ્યું “મહારાજ બહુ સારું
મ થયું! આપે ગુરૂમહારાજનાં વચનો સાર બહુ સારી વિક રીતે જાણે અને ગ્ય રીતે તેનું આચરણ પણ કરી
Wી રહ્યા છે. આપે જે વાત કરી તે સાંભળીને મને પણ બહુ પ્રમોદ થયો છે. આપે જેમ એક ચક્કરની વાત કરી તેમાં મારા ધારવા પ્રમાણે બીજું પણ એક ચક્કર જણાય છે. મારી એ ધારણ બરાબર છે કે નહિ તે આપશ્રી સાંભળે અને પછી મને તે બાબતને ખુલાસો આપશે. મારા ધારવા પ્રમાણે નીચે પ્રમાણે હકીકત છે.” ગુરૂમહારાજે હકીકત નિવેદન કરવાનું કહેવાથી અકલેકે પિતાના વિચાર જણાવ્યા. “ “ચિત્ત–મન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. એક દ્રવ્યમન
અને બીજું ભાવમન. એમાં જે દ્રવ્યચિત્ત છે તે કન્યમન: મનપર્યાપ્તિવાળા આત્માએ ગ્રહણ કરેલા મને ભાવમન. “વર્ગણના પુગળ સ્વરૂપ છે. છ પર્યાપ્તિમાં છઠ્ઠી
“મનપર્યાપ્તિ છે, તેનાવડે મને વર્ગણું ગ્રહણ કરી શકાય છે તેને દ્રવ્યમન કહેવામાં આવે છે. એ દ્રવ્યમનમાં જ્યારે “ જીવ-આત્મા જોડાય ત્યારે તેને ( આત્માને ) ભાવમન કહેવામાં “આવે છે. આ ભાવમન કામણુ શરીરમાં રહે છે અને તેથી તેને જુદું
૧ પ્રકરણ ૮ મું અને ૯ મું સાથે જ વાંચવાનું છે, વધારે લંબાણ થવાથી તેને બે વિભાગમાં વહેંચી નાંખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org