________________
પ્રકરણ ૮ ]
સંસારબજાર.
૧૯૪૭
“ જ્યારે તું એ વાસનાઓની પીડાથી મુક્ત થઇશ ત્યારે પછી ભાગો “ ઉપર તને પ્રેમ જ નહિ આવે. ઘારાંમાં એ ભાગો પિંડ જેવા “ થઇને રહેલા છે એમ ડાહ્યા માણસેા કહે છે. આથી જરા થોડો “ વખત તે આનંદ આપે છે, પરંતુ તે ભાગપિંડને ભાગવવામાં “ આવે છે ત્યારે પાછી પીડા વધારી મૂકે છે. એવી રીતે એ ભાગાને “ ભાગવ્યા ત્યારે થોડો વખત જરા નિરાત વળે છે પણ ખરામ વાસ“ નાના ધ્યાનને લઇને અંતે ઘાની પીડાને એ વધારે છે. હવે જો તારા “ શરીરમાંથી ખરાબ વાસના નીકળી જાય તેા તારૂં શરીર કાઇ “ પ્રકારની માધાપીડારહિત અને નિરંતર આનંદયુક્ત થાય અને “ એવી સ્થિતિ ઉપજે તે તને એ ભાગાની ઇચ્છા જ થશે નહિ–આ
*
પ્રમાણે હકીકત હોવાથી હે ચિત્ત ! અહારના સર્વ ભ્રમ છેડી દઇને “ તારા પોતાના અસલ સ્વરૂપમાં આસક્ત થઇ તું એસ અને આધા “ પીડા વગરનું થઇ જા.
“ ચિત્તને એ પ્રમાણે શિક્ષા-સમજણ યોગ્ય રીતે આપીને અરા“ અર લક્ષ્યપૂર્વક એના રક્ષણમાં હું તત્પર થઇ રહીશ. આવી રીતે ચિત્તને “ શિક્ષા આપ્યા છતાં એ પાપી સ્થિર ન રહેતાં ચપળતા કરશે તે “ એને બહાર દોડતાં વારંવાર ફરી ફરીને યન કરીને અટકાવીશ; વળી “ કષાય નાકષાય વિગેરે એને ઉપદ્રવ કરનારા છે તે સર્વને અપ્રમાદ
*
રૂપ શસ્ત્રથી વધ કરી નાખીશ. જ્ઞાનના ઉપયોગથી અને શુભ ધ્યા“ નના સેવવાથી અને એ રાગ વિગેરે ઉપદ્રવાના પ્રતિપક્ષીઓના “ આલંબનથી તે જલ્દી નાશ પામી જશે. એ રાગદ્વેષના નાશ “ થશે એટલે પરીષહ ઉપસર્ગ વિગેરે બહારના ઉપદ્રા છે તે ખાધા “ પીડા કરનારા થશે નહિ-તે પેાતાનું જોર જરા પણ બતાવી “ શકશે નહિ. એટલે પછી મારૂં ચિત્ત આત્મારામ થઇ જશે, રાગાદિ “ ઉપદ્રવથી મુક્ત થઇ જશે, બહાર ભટકતું અટકી જશે એટલે મે“ ક્ષને ચાગ્ય થઇ જશે. આવે! મારા મનમાં વિચાર કરીને અને તે “ વિચાર પ્રમાણે વર્તવાના નિર્ણય કરીને ભાઇ અકલંક ! હાલ હું “ પ્રમાદના ત્યાગ કરી સાવધાન થઇને રહું છું.
૧ ભાગે ભાગવતાં જરા સારા લાગે પણ વાસનાને પરિણામે આખરે જોર કરે એટલે ઉલટી વધારે પીડા થાય છે અને ઘારાં વધતાં જાય છે.
૨ ધ્યાન તે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સમજવાં. આવતા પ્રકરણમાં તે વધારા સ્પષ્ટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org