________________
પ્રકરણ ૮ ]
સંસારબજાર.
૧૭૪૫
ચાર કરતાં કરતાં મેં ચિતવના કરી કે ગુરૂમહારાજે વાર્તાદ્વારા મને જે હકીકત સમજાવી તે આ પ્રમાણે જણાય છે:—
“ રાગ વિગેરેથી ઉપદ્રવ પામેલું ચિત્ત ઇંદ્રિયના વિષયામાં પ્રવર્તે “ છે, અને જ્યારે જ્યારે એ વિષયામાં પ્રવર્તે છે ત્યારે ત્યારે એને “ કર્મસંચય વધતા જાય છે અને ભાગસેહની તેની વાસના તેની “ સાથે એકરૂપ થતી જાય છે. એ ભાગસ્રહની વાસનાને લઇને સંસાર “ સંબંધી સંસ્કારો તેને થાય છે. તે સંસ્કારો ઘારાંઓની સાથે “ સરખાવવા યોગ્ય છે. એ સંસ્કારને લઈને રાગ વિગેરે ઉપદ્રવે “ પેાતાનું જોર વધારે પ્રમાણમાં બતાવે છે. ઊંદર બિલાડી જેવા એ “ ઉપવા દરેક ક્ષણે વધતા જ જાય છે અને તેઓની અસર અને “ પ્રેરણા નીચે ચિત્ત વિષયા તરફ વારંવાર દોડ્યું જાય છે. તેને લઇને “ એ ફરીવાર કર્મ બાંધે છે, એથી ચીકાશ વધારે વધારે થાય છે “ અને ચીકાશને પરિણામે વધારે વધારે ઉપદ્રા થાય છે. આવા “ પ્રકારનું એ ચક્ર જેનું મૂળ કે છેડો દેખાઇ શકાતા નથી તેમાં એ ። ( ચિત્ત ) પડી જાય છે અને તેમાં એને કરોડો દુ:ખા થાય છે તે“ માંથી તે છૂટી રાકતું નથી. એને અચાવવાના ઉપાય તરીકે ગુરૂમહા“ રાજે સ્વવીર્ય હાથમાં અપ્રમાદ નામના સખ્ત દાંડા લેવા જણાવ્યું, “ તેા પછી ગુરૂમહારાજે જે અપ્રમાદ કરવા કહ્યું છે તેને હું હવે ખરા“ ખર અનુસરીશ, ગુરૂમહારાજના ઉપદેશને બરાબર અમલમાં મૂકીશ. કારણ કે આ શરીર, સંપત્તિ, ભાગેા અને આ સગાસંબં“ધીએ બહારથી દેખાય છે તે સર્વ સ્વસ છે, ઇંદ્રજાળ છે, ગંધર્વ “ નગર છે. આ પ્રમાણે સત્બુદ્ધિપૂર્વક વિચાર અને નિર્ણય કરીને તે ૮ ખામતની ભાવના વારંવાર કર્યા કરીશ. એમ કરવાથી મારા ચિત્તનું “ બંધન આ સંસારના જાળામાંથી પાછું હઠી જશે. હવે મારા એ “ ચિત્તને સંસારની સાથે અનાદિ કાળથી સંબંધ હાવાને લીધે વળી
።
'
''
પાછું એ સંસાર તરફ ગયા તા કરશે પરંતુ તે હકીકત આત્માને ઘણી નુકસાન કરનારી છે તેથી પ્રયત્ન કરીને ચિત્તને હું તેમ જતાં “રોકી રાખીશ અને વળી તેને શિક્ષા આપીશ કે ચિત્ત ! તારે “ આવી રીતે બહાર નીકળવામાં શે લાભ છે? તું તારા પોતાના ખરા રૂપમાં ( સ્વરૂપમાં-આત્મસ્વ“રૂપમાં) સ્થિર રહે, જેથી તું આનંદમાં લીન થઇને “ રહી શકે. આ આખા સંસાર છે તે બહાર નીકળવા જેવા છે ( તે
ચિત્તને શિક્ષા.
*
તારા બહારના ચારા જેવા છે) અને તે સંસાર આખેા અનેક
↑ અહીં રા. એ. સાસાયટિવાળા મૂળ ગ્રંથનું રૃ. ૧૦૨૬ શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org