SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ r કાયા છે અને તેમાં પંચાક્ષ નામના ગોખા છે. એ એર “ ડાના ગોખને ક્ષયાપશમ નામની ખારી છે તેની ખરાખર “ સામે કાર્યણ શરીર નામનેા ચેક અથવા અંદરના એરડો છે. “ એ ચેાકમાં ચિત્ત નામનું અતિ ચપળ વાંદરાનું બચ્ચું છે.’” મેં મારા ગુરૂમહારાજને કહ્યું હા મહારાજ ! એ સર્વ ખરા બર છે.’ “ એટલે ગુરૂમહારાજે આગળ ચલાવ્યું · એ સર્વને સાથે રાખીને તારે દીક્ષા લેવી, કારણ કે તેને યોગ્ય અવસર પ્રાપ્ત થયા પહેલાં છેડી શકાય તેમ નથી.' ' “મેં ગુરૂમહારાજને જવાબમાં કહ્યું જેવી પ્રભુની આજ્ઞા!' ત્યાર પછી ગુરૂમહારાજે મને દીક્ષા આપી. ગુરૂમહારાજે પછી મને કહ્યું ભાઈ ! તારે આ વાંદરાના બચ્ચાના રૂપનું સારી રીતે રક્ષણ ( કરવું, એ બરાબર જાળવવા યોગ્ય છે અને તેનું સારી રીતે જતન કરવાની જરૂર છે.' Jain Education International “ મેં ગુરૂમહારાજને કહ્યું ‘જેવા મહારાજના હુકમ ! આપ કૃપા કરીને મને જણાવશેા કે એ વાંદરાના બચ્ચાંને કાનાથી ભય છે એટલે સંભાળ રાખી એ ભયાથી તેને અચાવી લઉં.’એટલે ગુરૂમહારાજે મને વિસ્તારથી તેના જવાબ આપ્યા એ વાંદરાનું બચ્ચું ઘરના “ ઓરડામાં ( ઘરના મધ્યભાગમાં) રહે છે ત્યાં તેને અનેક ઉપદ્રવ કરનારા છેઃ કારણ કે એ બાપાને કષાય નામના ચપળ ઉંદરો “ કાપી ખાય છે, ડંખ મારવામાં ઘણા હુશિયા નાકષાય નામના ૮ ભયંકર વીંછીઓ પોતાના ડંખથી એને ઊંચું નીચું કરી મૂકે છે, “ સંજ્ઞા નામની ઘાતકી ખિલાડી એને ખાઇ જાય છે, રાગદ્વેષ tr ચિત્તવાનરરૂપ તેને ભયેા. ૧ ચિત્ત વાનરઃ શરીરમાં પાંચ ઇંદ્રિયા, આત્મા શરીરમાં હોય ત્યાંસુધી એ પાંચ ઇન્દ્રિય અને મનદ્વારા બાહ્ય વિષયેા વ્યક્ત કરે છે, છદ્મસ્થને perception ઇંદ્રિય અથવા મનદ્વારા જ થાય છે. ક્ષયાપશમ એ જ્ઞાનની તરતમતા છે. કામૈથુ શરીર કર્મને સમૂહ આત્મા સાથે સંબંધ કરી રહે તે છે. એના ચાકમાં મધ્યમાં અથવા અંદરના નાના ઓરડામાં ચિત્ત રહે છે. ૨ સંજ્ઞાઃ આહાર, ભય, મૈથૂન અને પરિગ્રહ. ચાર પ્રકારની સંજ્ઞા સ્થાનમાંગમાં કહી છે. પ્રથમની વેદનીય કર્મના ઉદયથી અને બાકીની મેાહનીય કર્મના હૃદયથી થાય છે. અથવા એ ચાર સાથે ક્રોધ, માન, માયા, લાભ, લેાક અને આધ મેળવતાં ભગવતીસૂત્ર પ્રમાણે દશ સંજ્ઞા થાય છે. સર્વ જીવાને સર્વ સંજ્ઞા હોય છે. (લાપ્રકાશ. તૃતીય સર્ગ-લેાક ૪૪૨-૪૬૩), For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy