________________
પ્રકરણ ૮ ]
સંસારમજાર.
૧૭૩૭
'
અકલંકે બજારનું અને મઢનું વર્ણન સાંભળી લીધું, પછી પૂછ્યું · મહારાજ ! આપને આપના ગુરૂમહારાજે કર્તવ્ય કેવા પ્રકારનું બતાવ્યું કે જેના બળથી આપ મઢમાં જવાનું ધારે છે ? આપ કૃપા કરીને તે મને વિસ્તારથી કહો.”
કાચા-ઓરડા. પંચાક્ષ-ગેાખ. ક્ષયે પશમ-ખારી. કાર્યણશરીર-ચાક. ચિત્તાનર બચ્ચું
સ્વવીયે હાથ.
અપ્રમાદ-વજદંડ,
Jain Education International
ગુરૂ કથિત કર્તવ્ય ચિત્તવાંદરાને ભય. તક્ષણના ઉપાય. રક્ષણનું પરિણામ.
(મનનું રૂપક.) તેને ઉપદ્રવ કરનારા.
કષાય-ઉદર.
ને કષાય-વીંછી. સંજ્ઞા-બિલાડી, રાગદ્વેષ-ઉંદર.
મહામે હ-બિલાડા, પરીષહ ઉપસર્ગ-મચ્છર, દુષ્ટાભિલાષ વિતર્ક-માંકડ. ખોટી ચિતા-ગરાળી. પ્રમાદ-કાફિડા.
અવતિ-હૂં.
મિથ્યાદર્શન-અંધકાર. રૌદ્રધ્યાન-કુંડ. આર્ત્તધ્યાન-ગુફા
વિષય-વિષવૃક્ષ. અર્થનિચય-કચરો.
કર્મપરમાણુનિચયફળફૂલની રેણુ. ભાગસ્નેહ-મધનો વરસાદ.
મુનિરાજે અકલંકને મારા સાંભળતાં ઉપરના સવાલના જવાબ આપ્યા તે આ પ્રમાણે હતેાઃ “ભાઇ અકલંક ! સાંભળ. મારા ગુરૂમહારાજે મને તે વખતે કહ્યું કે 'ભાઈ ! તારી “ મિલ્કતમાં તારે રહેવાને એક સારા આરડો છે તેનું નામ
For Private & Personal Use Only
www.jainelibrary.org