SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬]. ચાર વ્યાપારી કથાનક ૧૭૧૩ વિહારના મજશેખમાં આનંદ મા, સાચાં ખરાં મૂલ્યવાન રત ગ્રહણ કરવાનું કાર્ય ન કર્યું, પારકાને છેતરનારા ધૂતારા લેકેને ઓળખ્યા નહિ, ઉપર ઉપરથી ઝગઝગતા કાચના ટુકડા, શંખલાં અને કેવાઓ એકઠાં કર્યા, એ શંખલા વિગેરે ઘણાં મૂલ્યવાન છે એ મનમાં વગર સમજણે નિર્ણય કરી દીધો અને ચારૂ સાથે ઉપદેશને પ્રસંગ પ્રાપ્ત થતાં પહેલાં પોતાને) આત્માને છેતર્યો તે પ્રમાણે ભાઈ ઘનવાહન ! સુંદર (સામાન્ય) જીવોમાં ભવ્યતા હોય છે તેથી જ્યારે તેઓ મુશ્કેલી એ મનુષ્યપણું પામે છે ત્યારે પણ કાંઈક ભારેકમસા માન્ય પણુને લઈને તેઓ ધર્મને ગુણુ અને દોષ ક્યાં લાગે છવવર્તન. છે, તેનાં કારણે શાં છે તેની પરીક્ષા જાતે ન કરી શકે તેવા રહે છે, બીજા પ્રાણીઓ પાસે ઉપદેશ લેવા ગ્ય પિતે હોય એવી પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકે છે, પાંચ ઇંદ્રિયના વિષયે ધન અને એવી એવી સ્થળ બાબતમાં મહાન પ્રતિબંધ કરી બેસે છે, સર્વર મહારાજે બતાવેલ વિશુદ્ધ ધમૅરતને ઉપાર્જન કરવાનું કામ જરા પણ કરતા નથી, કુતીર્થીઓની જાળ પાથરવાની અને તે દ્વારા છેતરવાની બાજી સમજી શકતા નથી, શાંતિ, દયા, ઇદ્રિયનિગ્રહ વિગેરે અમૂલ્ય રત્નોને કિમત વગરનાં ગણે છે અને પિતાના ખરી સમજણ ન હોવાથી બહારથી ઝગઝગાયમાન થતાં બનાવટી રો જેવાં કુધર્મનાં અનુષ્ઠાને ધર્મબુદ્ધિએ કરે છે અને વળી તે ઘણું સુંદર છે, લાભ કરનાર છે એવી બુદ્ધિ ધારણ કરે છે અને તેમ કરીને સદગુરૂનો વેગ થવા પહેલાં પોતાના આત્માને ખરેખર છેતરે છે એમ ઉપર કહેવામાં આવ્યું છે.' (૪) મૂઠવંચકતા-ભાવાર્થ. મૂઢ રતદ્વીપમાં ગમે તે પણ જેમ તેને રનની પરીક્ષા કરતા આવડી જ નહિ, બીજાના ઉપદેશથી રતની પરીક્ષા તે શીખે પણ નહિ, બગિચા વાડીમાં ફરતો રહ્યો અને ચિત્રોના કૌતુક વધારે રસથી જેતે જ રહ્યો, સાચાં ર તરફ દ્વેષ જ રાખતો રહ્યો, કાચના કકડાઓ અને શંખલાંઓને રતની બુદ્ધિથી ગ્રહણ કરતો જ રહ્યો, એવાં કાચ શખલાં વિગેરે મૂલ્યવાન્ સાચાં રત્નો છે એમ માનતો જ રહ્યો, ધૂતારા લેકેએ તેનું ધન ધૂતી લીધું અને તે પોતાના આત્માને બહુ જ છેતરતો ૧ અહીં ચારૂનું કામ સદ્દગુરૂ બજાવે છે. ધૂર્ત લેકને સ્થાને કુતીથીઓ સમજવા, રવો સાચાં ગણે છે અને શંખલા વિગેરે અલ્પ લાભ કરનારાં અસદનુષ્ઠાને છે. આત્મવંચન કેવું થાય છે તે અહીં ખાસ જોવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy